Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Wednesday, 19 December 2018

Good Morning Whatsapp and Facebook Status in Gujarati Part-3


નમસ્કાર મિત્રો, આજના જમાનામા Whatsapp stuatus નો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આમે આપના માટે એક નવા જ પ્રકારના કે 2019 માં લેટેસ્ટ છે એવા પ્રકારના સ્ટેસ્ટસનું ભંડોળ લઈને આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ કલેક્શન પસંદ આવશે.




  • માનવીની અંદર જે સમાઈ જાય એ સ્વાભિમાન, અને માનવીની બહાર જે છલકાઈ જાય તે અભિમાન !! ***શુભ સવાર***
  • કદાચ નાપાસ થશો તો ચાલી જશે સાહેબ, પણ નાસીપાસ થશો તો નહીં ચાલે !! ***શુભ સવાર***
  • સમગ્ર લાગણીઓને ઓળઘોળ આજની સવાર લખું છું, આજે ત્રીજી જાન્યુઆરી અને બે હજાર અઢાર લખું છું !! ***શુભ સવાર***
  • આશીર્વાદના ભલે કોઈ રંગ નથી હોતા, પણ આશીર્વાદ રંગ જરૂરથી લાવે છે !! ***શુભ સવાર***
  • સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે !! ***શુભ સવાર***
  • ભગવાન બધાને હીરા જ બનાવે છે, બસ જે ઘસાય છે એ જ ચમકે છે !! ***શુભ સવાર***
  • જે દાદર નીચે લાવે છે એ જ તમને ઉપર લઇ જાય છે, તમે કઈ દિશા પકડો છો તે મહત્વનું છે !! ***શુભ સવાર***
  • મારી સવારની શરૂઆત પહેલા જ, તમારી યાદોની શરૂઆત થઇ જાય છે !! ***શુભ સવાર***
  • તું મણકા બદલ કે પછી આખેઆખી માળા બદલ, પરિણામ ત્યારે જ આવશે જ્યારે તું મનમાં રહેલા વિચાર બદલ !! ***શુભ સવાર***
  • જિંદગીમાં બે વાર મોટા ફેરફાર થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને જયારે કોઈ દુર થાય છે !! ***શુભ સવાર***
  • જે માણસ દરરોજ સવારનો ઉગતો સુરજ જોઈ શકે, તેનાથી વધારે ભાગ્યશાળી દુનિયામાં બીજો કોઈ નથી !! ***શુભ સવાર***
  • એ જ વ્યક્તિ સફળ છે આ દુનિયામાં સાહેબ, જે અન્યો દ્વારા મારવામાં આવેલી ઈંટનો ઉપયોગ કરી મકાન ચણી નાખે !! ***શુભ સવાર***
  • જરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો, ધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે !! ***શુભ સવાર***
  • માથું ઊંચું રાખીને અભિમાન ના રાખો સાહેબ, જીતવાવાળો પણ ગોલ્ડ મેડલ માથું ઝુકાવીને લે છે !! ***શુભ સવાર***
  • ઉંમરને જો હરાવવી હોય સાહેબ, તો તમારા શોખ જીવતા રાખો !! ***શુભ સવાર***
  • જીવન ક્યારેય દુઃખ નથી આપતું સાહેબ, જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો દુઃખ આપે છે !! ***શુભ સવાર***
  • કોઈનો હાથ પકડવો ખુબ સહેલો છે સાહેબ, કોઈનો હાથ હંમેશા માટે પકડી રાખવો ખુબ અઘરો છે !! ***શુભ સવાર***
  • દુઃખ જીવનમાં ક્યારેય પૂરું થતું જ નથી, બસ સહન કરવાની આદત પડી જાય છે !! ***શુભ સવાર***
  • સિદ્ધાંતો પર ન ચાલી શકો તો ચાલશે સાહેબ, પણ થોડા સીધા તો ચાલી જ શકીશું !! ***શુભ સવાર***
  • ખુબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે, છળ-કપટથી તો માત્ર મહાભારત રચી શકાય !! ***શુભ સવાર***
  • વ્યક્તિ શું છે એ મહત્વનું નથી, પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે !! ***શુભ સવાર***
  • સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે, પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે !! ***શુભ સવાર***
  • કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ના લો સાહેબ, કે એ માણસ સંબંધ તોડવા માટે મજબુર થઇ જાય !! ***શુભ સવાર***
  • જ્યાં પ્રયત્નો વધારે હોય, ત્યાં નસીબને પણ નમવું જ પડે છે !! ***શુભ સવાર***
  • વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ, બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે !! ***શુભ સવાર***
  • DPમાં તિરંગો નહીં હોય તો ચાલશે, પણ દિલમાં તિરંગો જરૂર રાખજો સાહેબ !! ***શુભ સવાર*** **
  • કાળીનો એક્કો પણ નાનો થઇ જાય હો સાહેબ, જયારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે !! ***શુભ સવાર***
  • અમુક મિત્રો એવા હોય જેને કશું કહેવાની જરૂર જ નથી હોતી, ચહેરો જોઇને જ સમજી જાય છે !! ***શુભ સવાર***
  • ભાગ્યના દરવાજા પર માથું અથડાવવા કરતા, કર્મનું વાવાઝોડું ઉભું કરશો તો બધા દરવાજા આપઓપ ખુલી જશે !! ***શુભ સવાર***
  • પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય, આત્માને હળવાશ થાય અને સંબંધ ટકી જાય !! ***શુભ સવાર***
  • ભગવાન કરે આપણી દોસ્તી એટલી પાક્કી બને, કે ચાલતા રસ્તે માર તને પડે ને વાંક મારો હોય !! ***શુભ સવાર***
  • બોલવું એ ચાંદી છે ને મૌન રહેવું એ સોનું છે, યોગ્ય સમયે બોલવું એ હીરા-મોતી છે !! ***શુભ સવાર***
  • પડી જવું એ હાર નથી સાહેબ, હાર તો એ છે કે જયારે તમે ઉભા થવાની ના પાડી દો !! ***શુભ સવાર***
  • બસ એક અહેસાન આપજે આ જિંદગીમાં, દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે !! ***શુભ સવાર***
  • યાદો રહી જાય છે યાદ કરવા માટે, અને સમય બધું લઈને વીતી જાય છે !! ***શુભ સવાર***
  • છુટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ, મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ !! ***શુભ સવાર***
  • જે વ્યક્તિ તમને સૌથી વધુ #Hurt કરતી હોય, એ વ્યક્તિ જ તમને સૌથી વધુ #Love પણ કરતી હોય છે !! ***શુભ સવાર***
  • જેનો સ્વભાવ સારો હોય છે, એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી !! ***શુભ સવાર***
  • સંબંધ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતો, તે હૃદયના ભાવ અને અતુટ વિશ્વાસથી ટકે છે !! ***શુભ સવાર***
  • ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક, સામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે !! ***શુભ સવાર***
  • જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે, એની સાથે નહીં જે તમને Impress કરે !! ***શુભ સવાર***
  • વધારે પડતા #Friendly પણ ના થઇ જશો સાહેબ, સામેવાળા ચીપકું સમજીને #Ignore કરવા લાગશે !! ***શુભ સવાર***
  • વિશ્વાસની દીવાલ એટલી મજબુત હોવી જોઈએ, કે શંકાનો કોઈ પથ્થર એને તોડી ના શકે !! ***શુભ સવાર***
  • થોડું બોલીને જો શબ્દોમાં વજન રાખશો, તો કોઈ તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !! ***શુભ સવાર***
  • રુદ્રાક્ષનો મણકો હોય કે માનવી સાહેબ, એક મુખવાળો જો મળી જાય તો બેડો પાર !! ***શુભ સવાર***
  • શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે, બાકી વેલકમ તો પગ લૂછણીયા પર પણ લખેલું હોય છે !! ***શુભ સવાર***
  • કામ સુધારો સાહેબ, નામ આપોઆપ સુધરી જશે !! ***શુભ સવાર***
  • વ્યવહાર ભલે ગમે ગમે તેવો સારો હોય, પણ અમુક લોકો તદ્દન ખોટા હોય છે !! ***શુભ સવાર***
  • સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો સાહેબ, યાદ રાખજો ખરબચડા જોડે ઘસાવાથી જ લીસું થવાય છે !! ***શુભ સવાર***
  • શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા !! ***શુભ સવાર***

No comments:

Post a Comment