Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Friday, 29 November 2019

Miss you status - Gujarati Status miss you, Sad

Miss you status In Gujarati status, so sad sad status of miss you. Yaad status.

તારી યાદ તો આખો દિવસ આવે છે,
પણ તને I Miss You કહી નથી શકતી !!

તારી યાદ પણ ઠંડી જેવી છે,
જેમ જેમ રાત પડે તેમ વધુ આવે છે !!

મારી હિચકીઓ ગવાહ છે દિકા,
રાત્રે ઊંઘ તો તને પણ નથી આવતી !!

ઘણા લોકો છે એને ખુશ રાખવા માટે,
એક હું છું જે એની યાદોની સાથે ખુશ રહું છું !!

યાદ તો બહુ આવે છે તારી,
કાશ હવે તું પણ આવી જાય !!

જુના મેસેજ ડીલીટ કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી અમુલ્ય યાદો છે !!

મને મારા અસ્તિત્વ પર વિશ્વાસ આવે,
જો તારી યાદ વગર મને એકાદ શ્વાસ આવે !!

ક્યારેક યાદ કરી લેજે મને,
પછી હું ના હોવ તો અફસોસ ના થાય તને !!

ખબર નહીં પ્રેમ છે કે મારી નાદાની,
બસ તને યાદ કરવાનું બહુ ગમે છે મને !!

જમાનો બદલાઈ ગયો છે સાહેબ,
હવે યાદ રહેવા માટે યાદ આપવી જરૂરી છે !!

માત્ર એકાંતમાં જ નહીં,
પણ ભીડમાં પણ યાદ આવે
તેનું નામ સાચો પ્રેમ !!


આમ તો તકલીફો ઘણી છે જિંદગીમાં,
પણ તારી યાદો જેટલું હેરાન કોઈ નથી કરતુ !!

ટાઈમપાસ હોત તો ક્યારના ભુલાઈ ગયા હોત,
પણ આ તો સાચો પ્રેમ છે એટલે યાદ આવો છો !!

એવી તે કેવી વાત થઇ ગઈ,
કે તમને અમારી યાદ આવતી જ બંધ થઇ ગઈ !!

ઓયે તારી યાદ આવે છે,
પાગલ I Miss You !!

મારાથી વધારે મારી આંખો એને પ્રેમ કરે છે,
જયારે પણ એને યાદ કરું ત્યારે ભરાઈ જાય છે !!

પડી ગઈ છે તને રોજ યાદ કરવાની ટેવ હવે જશે નહીં,
અને તું કહીશ ભૂલી જવાનું તો એ પણ હવે થશે નહીં !!

આમ તો ઘણો બદલાવ આવી ગયો છે મારામાં,
બસ તને યાદ કરવાની આદત હજી ગઈ નથી !!

ક્યારેક મને પણ યાદ કરી લેજે,
પછી હું ના હોવ તો અફસોસ ના થાય તને !!

નવરાત્રી આવે છે વરસમાં એક વાર,
પણ સાલું બધું જુનું યાદ અપાવી જાય છે !!

મનગમતા વ્યક્તિ સાથે કંઇક એવું સગપણ હોય છે,
તેમની યાદો સાથેનું એકાંત પણ અવસર જેવું હોય છે !!

આપણી વાત નથી થતી,
એનો મતલબ એ નથી કે મને
તારી યાદ નથી આવતી !!

OFFLINE થવાથી
કોઈના MESSAGE આવવાના
બંધ થઇ જાય છે યાદો નહીં !!

તારાથી વાત નથી થતી તો શું થયું,
આજે પણ તારા ભાગનો સમય
તારી યાદમાં જ વહી જાય છે !!

કોઈને ભૂલવું એટલું સરળ હોત,
તો યાદ નામનો શબ્દ શોધાયો જ ના હોત !!

તારીખો બધી ભુલાઈ ગઈ,
બસ તું એક યાદ રહી ગઈ !!

આ તો યાદ છે સાહેબ,
લખી લખીને પણ કેટલી લખાય !!

મારી આંખોમાં આ જે તેજ છે,
બસ તારી જ યાદોનો ભેજ છે !!

જેની જરૂર છે એ પોતે નથી આવી શકતા,
પણ દુર રહીને યાદોથી મને સતાવે છે !!

જમાના નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોમાંથી નીકળતા નીકળતા !!

વાઈબ્રેટ થાય છે દિલ મારું,
નક્કી કોઈક સાઈલેન્ટ મોડમાં યાદ કરે છે મને !!

યાદો સારી હોય કે ખરાબ હોય,
જયારે પણ આવે ને ત્યારે આંખોમાં
આંસુઓ જરૂર લાવી જાય છે !!

આસપાસ તું હોય કે ના હોય,
તારી યાદ વિના મારો દિવસ ચાલુ ના થાય !!

ક્યારેક યાદ કરી લેજે મને,
પછી હું ના હોવ તો અફસોસ ના થાય તને !!

તું એટલે સવારની મીઠી મધુર નીંદને,
છંછેડી જતું એક મીઠું સંભારણું !!

રડતા રડતા કાઢી લઈશ આ રાત,
તું ના આવી તો શું થયું તારી યાદ તો આવી ગઈ ને !!

હું એમ નથી કહેતો કે તારી યાદ આવે છે,
હું તો એમ કહું છું કે તું જ યાદ આવે છે !!

વીતી ગયેલા દિવસોને યાદ નથી કરવા,
જવા દો હવે એમની યાદોના કંઈ હિસાબ નથી કરવા !!

સાંજ થતા જ યાદ એની આંખમાં સળવળી,
જાણે પહાડ કોતરીને કોઈ નદી નીકળી !!

મુલાકાત રોજ નથી થતી,
એટલે તો તારી યાદ નથી જતી !!

ભલે આજે અમે મોડા ઉઠ્યા,
પણ તમને યાદ કરવાનું નથી ભૂલ્યા !!

આજે સવારથી મારી તબિયત ખરાબ છે,
ડોક્ટર પાસે ગયો તો ખબર પડી કે તું યાદ નથી કરતી !!

ડૂબી રહ્યું છે આ હૃદય તારી યાદમાં,
સમાવી લે તું મને તારા શ્વાસે શ્વાસમાં !!

સમજાવી દો વરસાદને કે પોતાનું કામ કરે,
બીજાની યાદ અપાવવાનું કામ તેનું નથી !!

ટપકી પડે છે આંખમાંથી આંસુ તારી યાદમાં,
આ એક એવો વરસાદ છે જેની કોઈ મોસમ નથી !!

આમ તો યાદ જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં મજા નથી !!

બહુ નાલાયક છે તારી યાદો,
અડધી રાતે ફરવા નીકળે છે !!

તમે યાદ નથી કરતા એટલે નવી નવી તરકીબો અજમાવું છું,
લીલા મરચા ચાવી ચાવીને હિચકીઓને રોજ બોલાવું છું !!

કોઈ દિવસ યાદ પણ કરી લો,
એમાં કોઈ ચાર્જ નથી લાગતો !!

સમય અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ પણ હૃદયમાં અકબંધ છે !!


No comments:

Post a Comment