Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Thursday, 21 March 2019

Best Dosti Status and quotes gujarati.Best Friendship status in Gujarati


Best dosti status in gujarati. Gujarati best friendship status and shayri


  • દોસ્તી એટલે ખભા પર તારો હાથ પડે, અને અડધું ટેન્શન ગાયબ થઇ જાય !!
  • સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી દે છે, એટલે જ કહું છું હરામીઓ કદર કરો મારી !!
  • દોસ્તી તો કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ, એક કશું માંગતો નથી ને બીજો બધું જ આપીને જણાવતો નથી !!
  • એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો, જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો !!
  • જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
  • જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ શોધી લે, હવે મારે ભાભી જોઈએ છે !!
  • મિત્ર હોય એ કડવા જ હોય, ને બહુ મીઠા હોય એ ભડવા હોય !!
  • મિત્રતા એ સંબંધ નથી, દુનિયા છે અમારી !!
  • દુનિયાની બધી ખુશીઓ એક તરફ, અને દોસ્તો સાથે ફરવા જવાની ખુશી એક તરફ !!

Best dosti status gujarati and gujarati shayri and gujarati suvichar


  • મિત્રો તો વાયડા જ હોવા જોઈએ, બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે !!
  • મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો, પછી ભલે અધમ માટે ખપાઈ જવું પડે !!
  • સમય સાથે ભલે બધું બદલાઈ ગયું હોય, પણ દોસ્ત હરામી હતા અને હરામી જ છે !!
  • દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે, અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે !!
  • જો લખાશે કોઈ ચોપડી મારા જીવન પર, તો એ અડધી ચોપડી તમારા જેવા દોસ્તો વિશે હશે !!
  • દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ, જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !!
  • મિત્ર સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં, ને મિત્ર જો દુઃખી હોય તો આમંત્રણની રાહ જોવી નહીં !!
  • જો તમે તમારા મિત્રો સાથે ઝઘડતા નથી, તો તમારી મિત્રતા સાચી નથી !!
  • તમે સૌથી નસીબદાર વ્યક્તિ છો, જો તમારા બાળપણના મિત્રો હજી પણ તમારા શ્રેષ્ઠ મિત્રો હોય !!
  • લોકો પ્રેમ વગર રહી શકે છે, પણ મિત્રો વગર નથી રહી શકતા !!
  • દોસ્ત હોય તો સર્કીટ જેવા, ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!
  • સાચા મિત્રો એ જ છે, જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!

Gujarati dosti status and friendship status bhai bandh status gujarati suvichar status



  • જિંદગી આપણને સારા દોસ્ત આપે છે, પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !!
  • ના કરો વિશ્વાસ પ્રેમ પર જેમાં ભગવાન કૃષ્ણ પણ હારી ગયા, કરો ગર્વ દોસ્તી પર જેમાં ગરીબ સુદામા પણ જીતી ગયા !!
  • હું કોઈ દિવસ એટલું પણ કામ નથી કરતો, કે મારા દોસ્તોને કામ હોય ને હું વ્યસ્ત હોય !!
  • બધાનો એક એવો દોસ્ત તો હોય જ છે, જેને આપણે ગમે એટલું બોલીએ તો પણ નારાજ ના થાય !!
  • જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે, જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !!
  • લાગે છે મારા મિત્રોની રગોમાં, લોહી નહીં પણ ગાળો જ ભરેલી છે !!
  • જુના દોસ્તોની જરૂર હજી છે, આ વર્ષ તો કાયમ બદલાતા રહે છે !!

No comments:

Post a Comment