Gujarati Status
50 sad gujarati status collection
50 broken hearts gujarati status collection
જો કોઈ તમારું દિલ તોડે તો ધીરજ રાખજો,
સમય એનો પણ ક્યાં સગો હતો !!
સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો છે !!
એ પ્રેમ જ શું,
જે તમને બરબાદ
ના કરી નાખે !!
ફરી આવીશું અમે
નવા અવતારમાં પાછા,
આ જન્મે પ્રેમનું ઉધાર રહેશે !!
એ પ્રેમ બહુ તકલીફ આપે છે,
જે એક ખોટા વ્યક્તિ સાથે થઇ જાય છે !!
આજે જેના સપના
જોઇને તમે સ્માઈલ કરો છો,
એ સ્માઈલ ખોવાઈ જશે જયારે એ
વ્યક્તિ તમારા સપના તોડશે !!
રમવા માટે ઘણી ગેમ છે,
કોઈનું દિલ રમકડું નથી સાહેબ !!
રમકડું છું હું એના હાથનું,
નારાજ એ થાય છે ને તૂટી હું જાઉં છું !!
તું ન ફરત તો નફરત ના હોત આજે,
જિંદગી એક સરસ સફર હોત આજે !!
એ એક વર્ષ ભૂલવા માટે,
મને ઘણા વર્ષો લાગી ગયા !!
એ Chat કરવામાં Slow નથી હોતી,
એ તમારાથી કોઈ Better વ્યક્તિ સાથે
Chat કરી રહી હોય છે સાહેબ !!
8000+ રમતો છે દુનિયામાં,
તો પણ અમુક લોકોને દિલ
સાથે જ રમવું ગમે છે !!
એ તો તારા પ્રેમે શીખવાડ્યું,
બાકી મને રડતા ક્યાં આવડતું હતું !!
આજકાલ પ્રેમ એનાથી થાય જે iPhone લઇ આપે,
એનાથી નહીં જે ચહેરો જોઇને મનની વાત સમજી જાય !!
એક જો તું નહીં મળે ને,
તો અફસોસ રહી જશે જિંદગીભર !!
ભૂખ્યો સિંહ હુમલો કરી શકે છે,
અને ઝખ્મી આશિક તબાહી !!
હું એમને દિલમાં છુપાવી બેઠો છું,
જેમની માટે હું કંઈ છું જ નહીં !!
એકવાર માફ શું કરી દીધા,
એમને એમ છે કે ફરી ભરોસો કરશે !!
પ્રેમ પણ આપણે કરીએ ને નિભાવીએ પણ આપણે,
છોડીને એ જાય અને રડીએ પણ આપણે !!
ગમે તેવા પથ્થર
દિલને પણ રોવડાવી દે,
બસ એનું નામ પ્રેમ !!
ના તમે ખરાબ છો કે ના અમે ખરાબ છીએ,
કંઇક કિસ્મત ખરાબ હતી ને કંઇક સમય ખરાબ હતો !!
વાત કિસ્મત પર આવીને અટકી ગઈ છે,
નહીં તો કોઈ કસર બાકી નથી રાખી એને ચાહવામાં !!
પહેલા લાગતું હતું કે તું દુનિયા છે,
હવે એહસાસ થાય છે કે તું પણ દુનિયા જ છે !!
અજાણ્યા રહીને ખુદની જાતને તુટતી બચાવી જ નહીં,
કદી તારા વગરની મારી દુનિયા મેં વિચારી જ નહીં !!
હવે શું ચાહું બીજાને,
મને તો આ દિવસોમાં હવે
ખુદથી પણ ચાહત નથી રહી !!
ઝેર કરતા પણ ઝેરી છે આ પ્રેમ,
જેમાં લોકો તડપી તડપીને પણ મરતા નથી !!
પથ્થર હતું અને પથ્થર જ રહેશે,
મારી નજરમાં તારું દિલ !!
ઈરાદો જ એનો ખરો ના હતો,
બાકી મને સમજવો એટલો
પણ અઘરો ના હતો !!
કેટલાક સપના તે તોડી દીધા,
ને બાકી કેટલાક મેં જોવાના છોડી દીધા !!
હું માત્ર તારો જ હતો,
જો તું માની ગઈ હોત તો !!
દર્દ હવે મારે સહેવું નથી,
પ્રેમ તો આજે પણ છે તારાથી
પણ હવે તારી સાથે રહેવું નથી !!
વાંક મારો બસ એમ હતો,
કે મને એમની સાથે પ્રેમ હતો !!
નસીબથી હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેએ
સાચો જ કર્યો હતો !!
તું એક કસમ નિભાવવામાં ડરી ગઈ,
અને મને તારી કસમ આપીને
હજારોએ લુંટેલો છે !!
તારું આવવું તો એક બહાનું છે,
બાકી દર્દ તો નસીબમાં જ હતું !!
મારી આત્મા પણ હવે,
પ્રેમના નામથી ડરે છે !!
દિલ કરે છે સંભળાવી દઉં બધાને,
લખું કંઇક એવું કે રોવડાવી દઉં બધાને !!
હે ભગવાન માથું પણ ના દુઃખે એમનું,
જેમણે મારું દિલ દુખાવ્યું છે !!
દુઃખ એ વાતનું નથી કે તું મને છોડી ગઈ,
તું મારી પસંદ હતી એ વાતનો અફસોસ છે !!
એક દિવસ તું મારી નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક અજાણ્યું વ્યક્તિ હોઈશ !!
આજે મેં એનાથી બ્રેકઅપ કરી લીધું,
સાલું અમારી વચ્ચે કાસ્ટ આવી ગઈ !!
અમે ચાના નશામાં ગળાડૂબ રહ્યા,
અને કોફી પર એમને કોઈક બીજું લઇ ગયું !!
તમે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કરી લો,
પણ ખાલી ખિસ્સા બ્રેકઅપ કરાવીને જ રહેશે !!
પોતાના ના થઇ શકો તો ચાલશે,
બસ અજનબી જેવો વ્યવહાર ના કરો !!
ખબર બહારથી પડવા ના દીધી,
ઘણા એવા વિસ્ફોટ હૃદય ભીતર થયા છે !!
પ્રેમ અધુરો રહી ગયો,
હવસ પૂરી કરવાની ચાહતમાં !!
એવી બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !!
માન્યું કે મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ તને દિલ તોડતા કોણે શીખવાડ્યું !!
કોણ કહે છે પાણી આગને ઠારે છે,
રહી જાય જે આંસુ અંદર એ આખા દિલને બાળે છે !!
પ્રેમ ભલે સ્વર્ગ જેવો હોય,
પણ દર્દ નરક જેવું આપે છે !!
50 sad gujarati status collection
50 broken hearts gujarati status collection
જો કોઈ તમારું દિલ તોડે તો ધીરજ રાખજો,
સમય એનો પણ ક્યાં સગો હતો !!
સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો છે !!
એ પ્રેમ જ શું,
જે તમને બરબાદ
ના કરી નાખે !!
ફરી આવીશું અમે
નવા અવતારમાં પાછા,
આ જન્મે પ્રેમનું ઉધાર રહેશે !!
એ પ્રેમ બહુ તકલીફ આપે છે,
જે એક ખોટા વ્યક્તિ સાથે થઇ જાય છે !!
આજે જેના સપના
જોઇને તમે સ્માઈલ કરો છો,
એ સ્માઈલ ખોવાઈ જશે જયારે એ
વ્યક્તિ તમારા સપના તોડશે !!
રમવા માટે ઘણી ગેમ છે,
કોઈનું દિલ રમકડું નથી સાહેબ !!
રમકડું છું હું એના હાથનું,
નારાજ એ થાય છે ને તૂટી હું જાઉં છું !!
તું ન ફરત તો નફરત ના હોત આજે,
જિંદગી એક સરસ સફર હોત આજે !!
એ એક વર્ષ ભૂલવા માટે,
મને ઘણા વર્ષો લાગી ગયા !!
એ Chat કરવામાં Slow નથી હોતી,
એ તમારાથી કોઈ Better વ્યક્તિ સાથે
Chat કરી રહી હોય છે સાહેબ !!
8000+ રમતો છે દુનિયામાં,
તો પણ અમુક લોકોને દિલ
સાથે જ રમવું ગમે છે !!
એ તો તારા પ્રેમે શીખવાડ્યું,
બાકી મને રડતા ક્યાં આવડતું હતું !!
આજકાલ પ્રેમ એનાથી થાય જે iPhone લઇ આપે,
એનાથી નહીં જે ચહેરો જોઇને મનની વાત સમજી જાય !!
એક જો તું નહીં મળે ને,
તો અફસોસ રહી જશે જિંદગીભર !!
ભૂખ્યો સિંહ હુમલો કરી શકે છે,
અને ઝખ્મી આશિક તબાહી !!
હું એમને દિલમાં છુપાવી બેઠો છું,
જેમની માટે હું કંઈ છું જ નહીં !!
એકવાર માફ શું કરી દીધા,
એમને એમ છે કે ફરી ભરોસો કરશે !!
પ્રેમ પણ આપણે કરીએ ને નિભાવીએ પણ આપણે,
છોડીને એ જાય અને રડીએ પણ આપણે !!
ગમે તેવા પથ્થર
દિલને પણ રોવડાવી દે,
બસ એનું નામ પ્રેમ !!
ના તમે ખરાબ છો કે ના અમે ખરાબ છીએ,
કંઇક કિસ્મત ખરાબ હતી ને કંઇક સમય ખરાબ હતો !!
વાત કિસ્મત પર આવીને અટકી ગઈ છે,
નહીં તો કોઈ કસર બાકી નથી રાખી એને ચાહવામાં !!
પહેલા લાગતું હતું કે તું દુનિયા છે,
હવે એહસાસ થાય છે કે તું પણ દુનિયા જ છે !!
અજાણ્યા રહીને ખુદની જાતને તુટતી બચાવી જ નહીં,
કદી તારા વગરની મારી દુનિયા મેં વિચારી જ નહીં !!
હવે શું ચાહું બીજાને,
મને તો આ દિવસોમાં હવે
ખુદથી પણ ચાહત નથી રહી !!
ઝેર કરતા પણ ઝેરી છે આ પ્રેમ,
જેમાં લોકો તડપી તડપીને પણ મરતા નથી !!
પથ્થર હતું અને પથ્થર જ રહેશે,
મારી નજરમાં તારું દિલ !!
ઈરાદો જ એનો ખરો ના હતો,
બાકી મને સમજવો એટલો
પણ અઘરો ના હતો !!
કેટલાક સપના તે તોડી દીધા,
ને બાકી કેટલાક મેં જોવાના છોડી દીધા !!
હું માત્ર તારો જ હતો,
જો તું માની ગઈ હોત તો !!
દર્દ હવે મારે સહેવું નથી,
પ્રેમ તો આજે પણ છે તારાથી
પણ હવે તારી સાથે રહેવું નથી !!
વાંક મારો બસ એમ હતો,
કે મને એમની સાથે પ્રેમ હતો !!
નસીબથી હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેએ
સાચો જ કર્યો હતો !!
તું એક કસમ નિભાવવામાં ડરી ગઈ,
અને મને તારી કસમ આપીને
હજારોએ લુંટેલો છે !!
તારું આવવું તો એક બહાનું છે,
બાકી દર્દ તો નસીબમાં જ હતું !!
મારી આત્મા પણ હવે,
પ્રેમના નામથી ડરે છે !!
દિલ કરે છે સંભળાવી દઉં બધાને,
લખું કંઇક એવું કે રોવડાવી દઉં બધાને !!
હે ભગવાન માથું પણ ના દુઃખે એમનું,
જેમણે મારું દિલ દુખાવ્યું છે !!
દુઃખ એ વાતનું નથી કે તું મને છોડી ગઈ,
તું મારી પસંદ હતી એ વાતનો અફસોસ છે !!
એક દિવસ તું મારી નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક અજાણ્યું વ્યક્તિ હોઈશ !!
આજે મેં એનાથી બ્રેકઅપ કરી લીધું,
સાલું અમારી વચ્ચે કાસ્ટ આવી ગઈ !!
અમે ચાના નશામાં ગળાડૂબ રહ્યા,
અને કોફી પર એમને કોઈક બીજું લઇ ગયું !!
તમે ભલે ગમે તેટલો સાચો પ્રેમ કરી લો,
પણ ખાલી ખિસ્સા બ્રેકઅપ કરાવીને જ રહેશે !!
પોતાના ના થઇ શકો તો ચાલશે,
બસ અજનબી જેવો વ્યવહાર ના કરો !!
ખબર બહારથી પડવા ના દીધી,
ઘણા એવા વિસ્ફોટ હૃદય ભીતર થયા છે !!
પ્રેમ અધુરો રહી ગયો,
હવસ પૂરી કરવાની ચાહતમાં !!
એવી બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !!
માન્યું કે મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ તને દિલ તોડતા કોણે શીખવાડ્યું !!
કોણ કહે છે પાણી આગને ઠારે છે,
રહી જાય જે આંસુ અંદર એ આખા દિલને બાળે છે !!
પ્રેમ ભલે સ્વર્ગ જેવો હોય,
પણ દર્દ નરક જેવું આપે છે !!
No comments:
Post a Comment