નમસ્કાર મિત્રો, આજના જમાનામા Whatsapp stuatus નો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આમે આપના માટે એક નવા જ પ્રકારના કે 2019 માં લેટેસ્ટ છે એવા પ્રકારના સ્ટેસ્ટસનું ભંડોળ લઈને આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ કલેક્શન પસંદ આવશે.
- શું જતું કરવું અને શું જાતે કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! ***શુભ સવાર***
- બધા પથ્થરો કંઈ ઠોકર માટે જ સર્જાયા નથી હોતા, ઘણા પથ્થરો એવા હોય છે કે જે રસ્તા બનાવે છે !! ***શુભ સવાર***
- ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ !! ***શુભ સવાર***
- ======================= દબાયેલો માણસ તમારી વાત લાચારીને લીધે માની લેશે, પણ દિલથી તમને કદી માફ નહીં કરે !! ========શુભ સવાર=========
- ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર સાચો સમય મેળવી શકાય છે, સારો સમય મેળવવા માટે તો એ ઘડિયાળની સાથે ચાલવું પડે !! ***શુભ સવાર***
- કોઈના સગા બનવું એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ કોઈના વ્હાલા બનવું એ તો તમારા જ હાથમાં છે !! ***શુભ સવાર***
- માણસ તો #સિમ્પલ છે સાહેબ, બસ ખાલી માણસાઈ જ #કોમ્પ્લિકેટેડ છે !! ***શુભ સવાર***
- ============== દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની કાબેલિયત પ્રમાણે ચમકે છે, ઈચ્છા પ્રમાણે નહીં !! ====શુભ સવાર====
- જિંદગી ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પણ સવાર પડે એટલે મનગમતા લોકોની યાદ તો આવી જ જાય છે !! ***શુભ સવાર***
- જિંદગીમાં કદર કરજો એ લોકોની, જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે !! ***શુભ સવાર***
- ======================== પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતા, પગથીયું બનીને ઠેઠ પહોંચાડો !! =======:- શુભ સવાર -:=======
- જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે, ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે !! ========શુભ સવાર=======
- ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે !! ***શુભ સવાર***
- નસીબમાં જો સારું લખ્યું હશે ને, તો હાથની આડી અવળી રેખાઓ પણ સીધી દોર થઇ જશે !! ***શુભ સવાર***
- ===================== ડર એ નથી કે કોઈ રિસાઈને ચાલ્યું જાય છે, ડર તો એ છે કે લોકો હસતાં હસતાં બોલવાનું બંધ કરી દે છે !! =======શુભ સવાર======
- ભૂલ એનાથી જ થાય જે કંઇક સારું કરવા ઈચ્છે છે, બાકી કંઈ નહીં કરવા વાળા તો ભૂલો જ શોધ્યા કરે છે !! ***શુભ સવાર***
- કહેવાય છે કે સમય સૌથી વધુ બળવાન છે, પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે એને બદલવાની તાકાત તો સમય પાસે પણ નથી !! ***શુભ સવાર***
- દુઃખ તો બસ દીવાલોનું છે સાહેબ, ખુલ્લામાં રહો તો ધરતીકંપ પણ કંઈ બગાડી નથી શકતો !! ***શુભ સવાર***
- ===================== જીવનમાં સુખી થવા માટે, ગમતું કામ કરો અથવા કામને ગમતું કરો !! ======:-શુભ સવાર-:======
- ======================== સંબંધોનુ ક્ષેત્રફળ પણ ખરુ છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે પણ ઊંડાઈ તો કોઈ જોતુ જ નથી !! =======:- શુભ સવાર-:=======
- જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને સાહેબ, તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો !! ========:-શુભ સવાર-:========
- હાજરી હંમેશા એવી આપો, કે તમારી ગેરહાજરીની નોંધ લેવાય !! ***શુભ સવાર***
- સુંદર ચહેરો એ ભગવાને આપેલી ભેટ છે, પરંતુ સુંદર હૃદય હોવું એ ભગવાનના આશીર્વાદ છે !! ***શુભ સવાર***
- જે લોકો મનમાં ઉતરે છે એમને સંભાળીને રાખો, જે લોકો મનમાંથી ઉતરે છે એનાથી સંભાળીને રહો !! ***શુભ સવાર***
- સમય જેને સાથ આપે છે, એ ભલભલાને માત આપે છે !! ***શુભ સવાર***
- બધા સાથી કામના, સૌનો પોતપોતાનો મોલ, જે સંકટ સમયમાં સાથ આપે, એ સૌથી અણમોલ !! ======:-સુપ્રભાતમ-:======
- ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી, સવાર સવારમાં પોતાના હોય તેની યાદ તો આવી જ જાય છે !! ***શુભ સવાર***
- પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપજો કે અભિમાન ન આવી જાય, ને દુઃખ આપો તો એટલું જરૂર આપજો કે આસ્થા ન ચાલી જાય !! ***શુભ સવાર***
- સપના આવે એ માટે સુઈ જવું જરૂરી છે, પણ સપના પુરા કરવા માટે સમયસર જાગી જવું પણ જરૂરી છે !! ***શુભ સવાર***
- મન થાય ત્યારે મરજી મુજબ જીવી લેવું, કેમ કે સમય ફરીથી એ સમય નથી આપતો !! ***શુભ સવાર***
- વિચારો તો હંમેશા શ્રેષ્ઠ જ હોવા જોઈએ, કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે પણ દ્રષ્ટિકોણનો નહીં !! ***શુભ સવાર***
- સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું !! ***શુભ સવાર***
- સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે, અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! ***શુભ સવાર***
- મિત્રોને પારખવા હોય તો ગાઢ અંધકારમાં પારખજો, દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે છે !! ***શુભ સવાર***
- માણસ ઓળખતા શીખો, નહીંતર સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દુર થઇ જશે !! ***શુભ સવાર***
- કદર તો હંમેશા કિરદારની હોય છે સાહેબ, બાકી કદમાં તો પડછાયો પણ માણસ કરતા મોટો હોય છે !! =====:-શુભ સવાર-:=====
- આપણે આપણું ધારેલું કરી શકીએ એ આપણી હોંશિયારી, લોકો એમનું ધારેલું આપણી સાથે ન કરી જાય એ આપણું મનોબળ !! =====:-શુભ સવાર-:=====
- આટલી ઈચ્છા તો કરોડો રૂપિયા પામવાની પણ નથી થતી, જેટલી ઈચ્છા નાનપણનો ફોટો જોઇને નાનપણમાં જવાની થાય છે !! ***શુભ સવાર***
- સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા, પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા !! ***શુભ સવાર***
- માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ આપણે મીઠું કહીએ છીએ !! ***શુભ સવાર***
- દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !! ***શુભ સવાર***
- વાણીમાં પણ કેવી અજબ શક્તિ હોય છે સાહેબ, કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચા પણ વેચાઈ જાય છે !! ***શુભ સવાર***
- ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં, ક્યારેય પહેલા જેવી મીઠાશ નથી હોતી !! ***શુભ સવાર***તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય હોવા જોઈએ, જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ એ બધું સમજી જાય !! ***શુભ સવાર***
- દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે, જ્યારે તમે પાંચ મિનિટ વધુ ઊંઘવાનુ નક્કી કરો છો !! ***શુભ સવાર***
- જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ, જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !! ***શુભ સવાર***
- દુઃખ આવ્યું અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જાય એનું નામ જિંદગી !! ***શુભ સવાર***
- સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે, ફૂલો પરથી જો હવા પસાર થાય તો એ સુગંધી બની જાય છે !! ***શુભ સવાર***
- આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી !! ***શુભ સવાર***
- વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભુલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાફી છે મંઝીલ સુધી પહોંચાડવા માટે !! ***શુભ સવાર***
No comments:
Post a Comment