Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Tuesday, 18 December 2018

Gujarati status Broken Heart 2019 for Whatsapp and Facebook


નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ Broken Heart Status નું કલેકશન



  • એટલી પણ ક્યાં વ્યસ્ત હશે એ, કે આજકાલ દિલ દુખાવવા પણ નથી આવતી !!
  • તું જો ખબર અંતરનો વહેવાર રાખે, તો હું પણ ઘાયલ થવાનો તહેવાર રાખું !!
  • આજે એણે એમ કહીને મારો વાંક કાઢ્યો, તું મને પ્રેમ કરતો પણ હું તો તને મિત્ર જ માનતી હતી !!
  • હાથની નસ કાપી બેઠો છું હું, તમે દિલમાંથી નીકળી જજો લોહીની સાથે !!
  • બરબાદ હંમેશા સાચો પ્રેમ જ થાય છે, દિલ તોડવાવાળાને કોઈની પડી નથી હોતી !!
  • પાછળ ઘા માર્યા ત્યારે તો માત્ર લોહી જ નીકળ્યું હતું, આંસુ તો ત્યારે આવ્યા જયારે એ ખંજર તારા હાથમાં જોયું !!
  • જો એ મને પ્રેમ કરતી હોત તો છોડીને જાત જ નહીં, મજબૂરી તો માત્ર એક બહાનું છે !!
  • હૃદય તો બધાના બળતા હોય છે, જ્યારે સાથ એકબીજાના છૂટતા હોય છે !!
  • જેમનો પ્રેમ અધુરો હોય છે, એમની કહાની ખુબ સુંદર હોય છે !!
  • જિંદગી શું કામ મને આમ સતાવે છે, નસીબમાં નથી જે એની જ માયા લગાડે છે !!
  • Love અને Study હંમેશા Limit માં કરવું જોઈએ, ખબર નહીં બંને ક્યારે બદલાઈ જાય !!
  • મારી રાધાને મારી વફા કદી ગમી નહીં, અને આ કાનાની આંખો એના સિવાય કોઈ સામે નમી નહીં !!
  • લઇ જા મારી ઊંઘ તો પણ કંઈ નહીં કહું હું, પણ મારા સપના લઇ જઈશ તો કેમ જીવીશ હું !!
  • હવે પાછો આવીશ એ શક્ય જ નથી, કેમ કે હું નીકળી ચુક્યો છું આંખના આંસુની જેમ !!
  • ખબર તો હતી જ કે એ ના પાડશે, છતાંય સાલું કહેવાઈ ગયું કે હું તને ચાહું છું !!
  • તકલીફ તો ઘણી છે મારા જીવનમાં, બસ તું #ઇગ્નોર કરે એ સહન નથી થતું !!
  • તારા સિવાય કોઈ નથી રહી શકતું મારા દિલમાં, પણ અફસોસ એ છે કે તું રહી શકે છે મારા વિના !!
  • નાદાન છે એ જરાક સમજાવો એમને, વાત ના કરવાથી કંઈ મોહબ્બત પૂરી નથી થઇ જતી !!
  • ખુશીની તલાશમાં નીકળ્યા હતા અમે તો દોસ્ત, ખરીદદાર દર્દ દઈ ગયા અને દિલ પણ લઇ ગયા !!
  • પછી એક દિવસ એવો આવ્યો મારી જિંદગીમાં, કે મેં તારું નામ સાંભળીને હસવાનું છોડી દીધું !!
  • કંઈ નથી માંગ્યું જિંદગી પાસે તારા સિવાય, અને જિંદગીએ ઘણું આપ્યું બસ તારા સિવાય !!
  • હા મને ખબર છે, તને મારા હોવા ના હોવાથી કોઈ જ ફર્ક નથી પડતો !!
  • જોડી જોઈ લાગણી મેં તારી સાથે, તાંતણા બહુ નાજુક હતા અને તું ઘણી દુર !!
  • હું એના માટે ખરાબ પ્રાર્થના નહીં કરું, પણ પ્રાર્થના જરૂર કરીશ કે એને મારા જેવું કોઈ ના મળે !!
  • એ જ આજે રડવા માટે મજબુર કરે છે, જે કહેતા હતા કે તું હસતો જ સારો લાગે છે !!
  • પ્રેમ કરવો અને કોઈનો પ્રેમ પામવો, એની સુંદરતા તારું દિલ તુટશે પછી જ તને સમજાશે !!
  • થોડીક ખુદ્દારી પણ નડી હતી, એણે હાથ છોડાવ્યો અને મેં છોડી દીધો !!
  • એ જ તો પ્રેમનો ગુણધર્મ હોય, તમે જેને ઝંખો એને તમારી કદર ના હોય !!
  • એમ કંઈ કાચા હૃદયના લોકોનું આ કામ નથી, જીગર જોઈએ જે નથી મળવાનું એને ચાહવા માટે !!
  • આપણે જેને માંગીએ દુવામાં, એ તો બીજાને વગર માંગ્યે મળી જાય છે !!
  • નથી આજે લાગણીના સાચા સંબંધ, જેને પ્રેમ છે એને પણ શરીરનો મોહ છે !!
  • એક સમય અને એક મજબૂરી, બંને પાસે એટલી તાકાત છે કે એની આગળ પ્રેમ પણ હારી જાય છે !!
  • ભૂલી જઈશ તું મારી લાગણીઓને હસતાં હસતાં, મને સદાય તું યાદ આવતી રહીશ અમસ્તા અમસ્તા !!
  • જે મળવાની જ નથી જીવનભર, દિલને હજુ એની જ આશા છે !!
  • તારો જુઠો પ્રેમ તને છોડીને ચાલ્યો જશે, ત્યારે તને મારો સાચો પ્રેમ જરૂર યાદ આવશે !! હાલતથી મજબુર તો આપણે બંનેય સરખા હતા, તારે મને યાદ રાખવું અને મારે તને ભૂલવું અઘરું હતું !!
  • હાલતથી મજબુર તો આપણે બંનેય સરખા હતા, તારે મને યાદ રાખવું અને મારે તને ભૂલવું અઘરું હતું !!
  • સારું કર્યું તોડી નાખ્યું તે મારું દિલ, એને પણ ઘમંડ હતો તારા પ્રેમ પર !!
  • બહુ મોડું થઇ ગયું હશે, જ્યારે હું તને સમજાઈશ !!
  • મારું નસીબ તો જો કે મારા હૈયે તારા માટે હેત છે, ને તારા હૈયે મારા માટે માત્ર #HATE છે !!
  • કરતા હતા બધા મિત્રો પોતપોતાના પ્રેમની વાતો, હું ઉંઘનું બહાનું કાઢી રડતા રડતા ઘરે આવી ગયો !!
  • હવે તું મારા સમ ખાય કે ઝેર, મને કોઈ ફરક નથી પડતો !!
  • ખુબ જ સુંદર હતા કોઈકની નજરોમાં ક્યારેક અમે, પણ નજરોની પસંદ બદલાતા વાર ક્યાં લાગે છે !!
  • તું કોઈ બીજા માટે મને ભૂલી જાય તો મને કોઈ દુઃખ નથી, આખરે હું પણ ભૂલી ગયો હતો આખી દુનિયાને તારા માટે !!
  • તૈયાર થઇ રહ્યો છે એ હવે બીજાના માટે, વિખરાઈ રહી છું હું આજ પણ એના માટે !!
  • એમને કહેજો કોઈ કે મરી ગયો એ, જે તમારા પર મરતો હતો !!
  • પ્રેમ એમને પણ છે મારાથી, બસ આ વહેમમાં જ જિંદગી વીતી ગઈ !!
  • દિલને હળવું કરવા તારી પાસે આવ્યો હતો, પણ તારા આંસુએ ફરી મારા દર્દનું વજન વધારી દીધું !!
  • પ્રેમમાં સૌથી વધુ દુખ ત્યારે થાય, જ્યારે બંને બાજુ લાગણી હોવા છતાં પ્રેમનું કોઈ જ ભવિષ્ય ના હોય !!
  • જ્યાં જુઓ ત્યાં બસ હૃદયની જ વાતો ચાલે છે, કોઈ લઈને રડે છે તો કોઈ આપીને !!
  • લગનની કંકોત્રી છપાઈ ગઈ છે, પણ અફસોસ કે એનું નામ અંદર છે ને મારું બહાર !!
  • જાવ તમને તમારી એકલતા મુબારક, અમને અમારી લાગણી મુબારક !!
  • લાગણીઓ ઓછી થઇ જતા, શબ્દોનું રૂપાંતર ઈમોજીમાં થઇ જાય છે !!
  • તારા આવવાથી ખુશી કે જવાથી દુઃખ નહીં થાય હવે, કેમ કે જતો રહ્યો એ સમય જયારે અમે તમને પ્રેમ કરતા હતા !!
  • તૂટેલું હૃદય પણ ધબકે છે જિંદગીભર, કાં તો કોઈની યાદમાં ને કાં તો કોઈની ફરિયાદમાં !!
  • દિલની લાગણીઓ સાથે લોકો કેવા રમી જાય છે, જેને પોતાના માનો જિંદગીભર એને બીજા ગમી જાય છે !!
  • અમથા નથી બે દિવસ ઓછા આ ફેબ્રુઆરીમાં, ખબર નહીં કેટલા દિલ તુટતા હશે !!
  • પ્રેમનું સૌથી મોટું જુઠ્ઠાણું, હું તને છોડીને ક્યારેય નહીં જાઉં !!
  • ખબર તો હતી જ કે એ ના પાડશે, છતાંયે કહેવાય ગયું કે હું તને ચાહું છું !!

No comments:

Post a Comment