નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું Gujarati Status મા
આજે નવા સ્ટેટ્સનું કલેકશન લઈને આવ્યા છીએ...
- આમ તો જિંદગી જોરદાર ચાલતી હતી મારી, બસ એક બિલાડીએ રસ્તો કાપ્યો અને પથારી ફરી ગઈ !!
- દિલ તૂટી જાય છે જ્યારે ખબર પડે છે, કે આપણી સાથે થતી વાતો બધા સાથે થાય છે !!
- ખુબ જ દિલથી લખી છે ઉપરવાળાએ, મારા સાચા પ્રેમની અધુરી કહાની !!
- દિલ પણ કેવું જીદ્દી થઇ ગયું છે, જે નથી મળવાના એની જ વારંવાર માંગણી કરે છે !!
- સાચો પ્રેમ કરનારાને જ પ્રેમની ભીખ માંગવી પડે છે, બાકી રમત રમવાવાળાને ત્યાં તો લાઈન લાગેલી હોય છે !!
- મારી અને એની વચ્ચે એક જ સંબંધ થઇ ગયો છે, નથી પ્રેમ થતો કે નથી નફરત !!
- જાણું છું કે નથી નસીબમાં તમારો સાથ, છતાં દરેક દુઆમાં તમારું જ નામ હોય છે !!
- ઉંમર નાની અને અનુભવ ઓછો હતો, સમજ ઓછી પણ પ્રેમ સાચો હતો !!
- લાગણી જયારે ઓછી થતી જાય છે, ત્યારે જવાબ ટૂંકા થઇ જાય છે !!
- બસ એક જ હકીકત છે આ જિંદગીની, તને ગોતવામાં હું પોતે જ ખોવાઈ ગયો !!
- તું તો મને છોડીને ચાલી ગઈ, એક વાર પણ પાછુ વળીને ના જોયું કે હું કેટલો રડ્યો હોઈશ !!
- આજકાલનો પ્રેમ પણ પૈસાનો મોહતાજ થઇ ગયો છે, જ્યાં સુધી જરૂરિયાત પૂરી કરો ત્યાં સુધી પ્રેમ રહેશે !!
- પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો સાહેબ, ખોટા તો વાયદા અને લોકો હોય છે !!
- Online હોવા છતાં એણે કહ્યું એ Busy છે, જુઓ મિત્રો મને છેતરવો કેટલો Easy છે !!
- ભુલાવી દઈશ તને થોડી ધીરજ તો રાખ, તારી જેમ મતલબી થતા મને થોડો સમય લાગશે !!
- તને મેળવવા માટે એટલું ગુમાવ્યું છે મેં, કે હવે તું મળે તો પણ અફસોસ છે !!
- ના તું મારો હતો કે ના હું તારી હતી, આ જિંદગી બસ ત્યાં સુધી જ સારી હતી !!
- પહેલા સૌથી વધુ વહાલી હતી એ, અને હવે આ શરાબ !!
- જાદુગરનો ખિતાબ તો આ પ્રેમીઓને પણ મળવો જોઈએ, ઘણુ બધું દુઃખ છુપાવ્યું છે આ હસતાં ચહેરા પાછળ !!
- હું વિચારતી હતી કે તૂટીને પ્રેમ કરશે એ મને, પરંતુ પ્રેમ પણ મેં કર્યો અને તૂટી પણ હું ગઈ !!
- સપના તો મારા પણ ઘણા હતા, પણ તારી ખુશીથી મોટું એક પણ ન હતું !!
- જો કોઈ મને પૂછે તારું આ જીવન કાં બદલાઈ ગયું, હું ટૂંકમાં ઉત્તર વાળું છું કે ભોળું હૈયું લલચાઈ ગયું !!
- તું જઈ જ રહી છે મારી જિંદગીમાંથી, તો આ તારી યાદોને પણ લઇ જ જા !!
- ભૂલ ખાલી એટલી જ છે મારી, તારા ઇનકાર પછી પણ તને પ્રેમ કરું છું !!
- એક નાનું અમથું સપનું હતું મારું, તારા દિલમાં હંમેશા મારે જ રહેવું હતું !!
- પ્રેમ તો અમારો પણ 24 કેરેટ શુદ્ધ હતો, પણ એમની ખરીદવાની ત્રેવડ નહોતી !!
- બસ એમ જ બંધ કરી દીધી અમે વાત કરવાની, એને ફુરસદ ના મળી કામથી ને મને નફરત થઇ ગઈ વાતથી !!
- ઘણો પ્રેમ કરવા છતાં મને કંઈ મળ્યું નહીં, કેવી રીતે વિશ્વાસ કરું હવે હું પ્રેમ પર !!
- કેવી રીતે જોઈ શકીશ હું તને લગ્ન મંડપમાં, જયારે તારો હાથ કોઈ બીજાના હાથમાં હશે !!
- દુનિયાનો સૌથી ખરાબ અનુભવ, તમે જેના માટે રડતા હો એને તમારા વિશે વિચાર પણ ના હોય !!
- કેવી રીતે નફરત કરું તને પગલી, એક જ દિલ છે જે તને પ્રેમ કરે છે !!
- આ દિલ પણ કેટલું ઉદાર છે, જે તોડી ગયા છે હજી એમનો જ વિચાર છે !!
- આ દિલ પણ કેટલું ઉદાર છે, જે તોડી ગયા છે હજી એમનો જ વિચાર છે !!
- આ પ્રેમનો રોગ પણ ગજબ છે, નથી જીવવા દેતો કે નથી મરવા દેતો !!
- આમ તો ઘણીય પ્રેમ કરવાવાળી છે મને, પણ હું એને પ્રેમ કરું છે જે મને નથી કરતી !!
- અજાણ્યા જગતમાં આશાનો સહારો લઈને, પાછી પ્રીત કરીશ એક નવી ઉંમર લઈને !!
- મારા વગર હવે એ લોકોનો આખો દિવસ પણ પસાર થઇ જાય છે, જે રોજ સવારમાં કહેતા કે તમારા વગર મારી સવાર જ નથી થતી !!
- એક તો Ex ને ભૂલવાનું બહુ મુશ્કેલ હતું, ને ઉપરથી મમ્મી દરરોજ બદામ ખવડાવે !! આજકાલ હવસે શરીરમાં પાક્કા મકાન બનાવી લીધા છે, સાચો પ્રેમ તો આજે પણ ભાડાની ઝુપડીમાં બીમાર પડ્યો છે !!
- હું સુઈ જાઉં છું દિલના દર્દોની સાથે જ, ઉઠું તો ગળે લગાવી લેજો નહિતર દફનાવી દેજો !!
- એને પ્રેમ થયો હતો સાહેબ, મને તો આજે પણ છે !!
- રડવાવાળા દિલમાં પણ રોઈ લે છે, આંખમાં આંસુ આવે એ જરૂરી તો નથી !!
- વાત ફક્ત એટલી જ છે કે, તું મારો થવા નથી માંગતો અને હું તને ખોવા નથી માંગતી !!
- પ્રેમ શું છે એ એ વ્યક્તિને પૂછો, જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય !!
- કેવો અજીબ છે મારા પ્રેમનો હાલ, તારી ખામોશી અને મારા હજારો સવાલ !!
- મારા અંદાજથી નિરાશ ના થતા કોઈ દિવસ સાહેબ, કારણ કે સાચો પ્રેમ કરવાવાળા હંમેશા ચુપ જ રહે છે !!
- વાત એ નથી કે તે મને છોડી દીધો, વાત એ છે કે હું તને ભૂલી નથી શકતો !!
- સમય ઘણું બધું છીનવી જાય છે, ને એમાં તારો પ્રેમ પણ આવી જાય છે !!
- જેની પાસે તું હોઈશ એને તારી કદર નહિ હોય, અને જેને તારી કદર હશે એની પાસે તું નહિ હોય !!
- તારા દિલમાં મારા માટે જગ્યા નથી કંઈ વાંધો નહિ, પણ મારા દિલમાં તારા સિવાય કોઈ માટે જગ્યા નથી !!
- હું તને ચાહું છું એ દાવો ક્યા છે, તું તોય કહે છે કોઈ પુરાવો દે !!
- બધું મગજ યાદ રાખે છે એ માન્યતા ખોટી છે, કેટલીક વાતો દિલ પણ યાદ રાખે છે !!
- પ્રેમ ના મળે તો ઘણું દુઃખ થાય પણ ચાલે, કેમ કે આપણે કોઈને પ્રેમ કરવા મજબુર નથી કરી શકતા !!
- હારેલા હૈયાને જીતની નહિ, બસ પ્રીતની જરૂર હોય છે !!
- હા મને ખબર છે કે તું મને પ્રેમ નથી કરતી, પણ આ મારું પાગલ દિલ એ માનવા તૈયાર નથી !!
- કેવી રીતે પકડી લઉં હાથ કોઈ બીજાનો, એ ક્યાંક એકલા મળ્યા તો જવાબ શું આપીશ !!
- મારી નિરાશાની હદ ના પૂછો સાહેબ, હું રડીને બોલું છું ને એ હસીને સાંભળે છે !!
- હવે મારી લાગણીઓ દિલમાં જ દબાવી રાખીશ, તને મારા લીધે તકલીફમાં કેમ કરી જોયા રાખીશ !!
- એ દિલ એટલું પણ ખુશ ના થઈશ, વર્ષ બદલાઈ રહ્યું છે નસીબ નહીં !!
- પ્રેમ સંબંધ ચાલુ હશે ત્યાં સુધી બધું સારું જ હશે, તૂટ્યા પછી એકબીજાનું ખરાબ બોલવાનું ચાલુ !!
- ભૂલ ક્યારેય દિલ તોડવાવાળાની નથી હોતી, ભૂલ હંમેશા સાચો પ્રેમ કરવાવાળાની જ હોય છે !!
No comments:
Post a Comment