Best Dosti Status in Gujarati, Gujarati status collection.
- દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
- જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
- દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે અને દોસ્ત અર્જુન પણ હોય, કર્ણ થવું કે શ્રીકૃષ્ણ એ આપણા પર રહ્યું.
- જેની પાસે સાચો દોસ્ત હોય, એને અરીસાની પણ જરૂર ક્યાં હોય છે.
- બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે, ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે.
- જેમની પાસે સારા દોસ્ત હોય છે, એ ક્યારેય જમીન દોસ્ત નથી થતા.
- દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
- કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.
- મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે, સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે.
- એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય, એવો વિચાર કરો કે મારા મિત્રો મોટા માણસ થાય !!
- સાચવીને રાખજે મારો નંબર હંમેશા એ દોસ્ત, કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી ત્યારે એ જ તને કામ લાગશે !!
- દુશ્મન બની લડી લેજો મિત્રો, પણ દોસ્ત બની કોઈનો વિશ્વાસઘાત ના કરશો !!
Best friendship collection in Gujarati, Gujarati whatsapp status collection.
- જો મિત્રતા તમારી સૌથી મોટી નબળાઇ હોય, તો તમે દુનિયામાં સૌથી શકિતશાળી વ્યક્તિ છો !!
- મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે, પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!
- મિત્રો સાથે મોટા થવાય વાલા, મિત્રો સામે મોટા ના થવાય !!
- અમુક દોસ્ત એવા હોય છે ભઈલા, કે એને ભૂલવા કાયદેસર મરવું જ પડે હો વહાલા !!
- જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
- મિત્રના ઘર તરફ જતી પગદંડી પર, કોઈ દિવસ ઘાસ ઉગવા ના દેવું !!
- જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
- યાદ રાખજો મિત્રો બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે, ભાઈ બોલવા વાળો દોસ્ત ક્યારેય નહિ છોડે !!
- મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
- મિત્રતા ખાતર મરવું તે બહુ મોટી વાત નથી, પણ જેના માટે મરવું છે તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!
- રાત્રે જમ્યા પછી મિત્રો જોડે ભેગા થઈને, ગપાટા મારવાની મજા કંઇક અલગ જ હોય છે !!
- સફર કેટલી હશે એ ખબર નથી મિત્રો, તમારી સાથે જેટલી પણ હશે અણમોલ હશે !!
- હું કુરબાન થઇ જાઉં મારા દોસ્તોની દોસ્તી પર, મારી દુઆ પણ એ છે ને મારી દવા પણ એ જ છે !!
Best yaari,dosti,friendship,jigarjaan status collection
- ======================== જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો, અને સુખનો એક કોથળો ભરાઈ જાય એનું નામ મિત્ર...
- અમુક દોસ્ત એવી લુચ્ચી હોય છે, કે મળીને ધોઈ નાખવાનું જ મન થાય !!
- દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
- મિત્રતા માટે મરવું એ કોઈ મોટી વાત નથી, પણ જેના માટે મરવું એવો મિત્ર મળવો બહુ મોટી વાત છે !!
- ખુશી અને મસ્તી દોસ્તોના સાથ વગર સુની છે !!
- નથી જરૂર મને એવા પ્રેમની જેમાં જીવ પણ જાય, મારે જીવવું છે એવા દોસ્તોની સાથે કે સાત જન્મોનું એક જીવનમાં જીવાય જાય !!
- નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!
- સાચી દોસ્તી એટલે, શરીર અનેક પણ આત્મા એક !!
- કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!.
- પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય છે !!
No comments:
Post a Comment