Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 10 June 2019

Attitude Status Gujarati | Gujarati Status Attitude

   માફ કરજો બવ લાંબા સમયથી સ્ટેટ્સ નહોતા આવતા પણ હવે ચોક્કસ દરરોજ આવશે આ અમારી પ્રોમિસ છે આપને...

Gujarati attitude status collection, best gujarati attitude stats collection top attitude and ghamandi status collection




જરા સંભાળીને કરજો અમારી બદનામી સાહેબ,
તમારી મહેફિલમાં અમારા ચાહકો પણ બેઠા છે !!

મારા વિચારો અને હું તમને ના પણ ગમું,
અહીં ભાગવત ગીતા પર પણ સવાલ કરનારા બેઠા છે !!

શું કરીએ સાહેબ આટલો તડકો પડે છે,
પણ ઘણા લોકો તો અમારા નામથી જ બળે છે !!

લોકો કરે એ કહીને કરે છે વ્હાલા,
અને અમે કરીએ એ ખબર પણ નથી પડવા દેતા !!

માન્યું કે રફતાર મારી ધીમી છે દોસ્ત,
પણ યાદ રાખજે ઉડાન તો મારી લાંબી જ હશે !!

દિલ જ દરિયા જેવું રાખ્યું હતું ને સાહેબ,
એટલે જ નદીઓ આજે સામેથી મળવા આવે છે !!

આ તો વટની વાત છે વ્હાલા,
હિજડાઓની સમજમાં ના આવે !!

મને હંમેશા મુશળધાર જ ગમે છે,
પછી ભલે એ વરસાદ હોય કે પ્રેમ હોય કે પછી વેદના !!




જંગની શરૂઆત ભલે અમે ના કરીએ સાહેબ,
પણ જો કોઈ શરૂઆત કરશે તો ખતમ અમે કરીશું !!

મારા દિલની ઉંડાઈ એ શું જાણે,
આ દિલ તો દરિયા જેવડું છે સાહેબ !!

અજાણ છું આજે તો કાલે શીખી લઈશ,
પણ કોઈની જેમ નમીને હું ઓળખાણ નહીં બનાવું !!

ડબલ ગેમ રમતા નથી ફાવતું,
એટલે જ અમુક લોકો સાંથે અમને નથી ફાવતું !!

કોઈને હરાવવાનો શોખ નથી સાહેબ,
બસ આગળ વધવાનું ઝનુન છે !!

જેના નામ પર તમે ઉડો છો ને,
એ જ અમને ઝૂકીને સલામ કરે છે !!

અમુક લોકો કહે છે બદલાઈ ગયો છે તું,
મેં કીધું કે લોકોના વિચાર પ્રમાણે જીવવાનું બંદ કરી દીધું !!

ઔકાત તો હવે તને તારી બતાવી દઈશ,
પહેલા માફ કરતો હતો હવે સાફ કરી દઈશ !!

નથી પસંદ મને અજનબીઓ સાથે વાત કરવાનું,
હવે લોકો એને અભિમાન સમજે તો ભલે સમજે !!

કિસ્મત અને નસીબની વાત
તો કાયર લોકો કરે સાહેબ,
અમે તો એ બંને સામે લડવાની
કાબેલિયત રાખીએ છીએ !!

હું તો એ નશો છું સાહેબ,
કે જે મારો ખોટો ઉપયોગ કરશે
એ ચોક્કસ તબાહ થઇ જશે !!

No comments:

Post a Comment