નમસ્કાર મિત્રો, આજના જમાનામા Whatsapp stuatus નો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આમે આપના માટે એક નવા જ પ્રકારના કે 2019 માં લેટેસ્ટ છે એવા પ્રકારના સ્ટેસ્ટસનું ભંડોળ લઈને આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ કલેક્શન પસંદ આવશે.
- ભલભલો સાથ છોડી દે, જ્યારે આપણા સમય પર દુષ્કાળ વીતતો હોય !! ***શુભ સવાર***
- કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી !! ***શુભ સવાર***
- દુનિયામાં દુઃખ નથી વધ્યા સાહેબ, આપણી સહનશક્તિ ઓછી થઇ ગઈ છે !! ***શુભ સવાર***
- સ્મિત એક એવો વળાંક છે, જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !! ***શુભ સવાર***
- હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે, પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય !! ***શુભ સવાર***
- પોતાની તુલના બીજા સાથે ના કરો, એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો !! ***શુભ સવાર***
- લાગણીઓને વળી ક્યાં કોઈ દ્વાર હોય છે, જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે !! ***શુભ સવાર***
- લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં, બીજાના સુખથી વધુ દુઃખી હોય છે !! ***શુભ સવાર***
- પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના એકેય તહેવાર નથી !! ***શુભ સવાર***
- જિદ્દની એક ગાંઠ છુટી જાય, તો ગુંચવાયેલા બધા સંબંધો સીધાદોર થઈ જાય !! ***શુભ સવાર***
- દરેક દિવસ એક અપેક્ક્ષાથિ શરુ થાય છે, અને એક અનુભવથી પૂરો થાય છે !! ***શુભ સવાર***
- જિંદગીમા આપણી આગળ કે પાછળ કોણ છે, એ મહત્વનું નથી. આપણી સાથે કોણ છે એ મહત્વનું છે !! ***શુભ સવાર***
- દુવાઓ માં એટલી તાકાત હોય છે દોસ્ત કે, માત્ર મન્નત થી પણ જન્નત મળી જાય છે !! ***શુભ સવાર***
- જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે, અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે !! ***શુભ સવાર***
- વેરમાં હંમશા વાંધો હોય છે, અને સ્નેહમાં હંમેશા સાંધો હોય છે !! ***શુભ સવાર***
- ચોખ્ખું મન અને હસતો ચહેરો, આજ સાચી સંપત્તિ છે !! ***શુભ સવાર***
- કાચ તૂટે અને વિખેરાઈ જાય એ જ સારું દોસ્ત, બાકી એની તિરાડો નથી જીવવા દેતી કે નથી મરવા દેતી !! ***શુભ સવાર***
- આજે નહીં તો આવતી કાલે, ક્યારેક તો મારી પ્રાર્થના સાંભળી લે ભગવાન !! ***શુભ સવાર***
- શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ, પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !! ***શુભ સવાર***
- દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત, મીણ જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે !! ***શુભ સવાર***
- જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે !! ***શુભ સવાર***
- નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! ***શુભ સવાર***
- હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત, આ છે જીવન જીવવાની સાચી રીત !! ***શુભ સવાર***
- પોતાની સમજદારી જ મહત્વની છે સાહેબ, બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા !! ***શુભ સવાર***
- જીવનમાં જો કોઈ ખરાબ અનુભવ થાય તો ધીરજ રાખજો મિત્રો, કેમ કે રડીને હસવાની મજા જ કઈક અલગ હોય છે !! ***શુભ સવાર***
- વ્યક્તિના શરીરનો સૌથી ખુબસુરત હિસ્સો તો દિલ છે, અને તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી !! ***શુભ સવાર***
- Morning તો રોજ થાય છે, પણ આપડે તેને Good બનાવવી પડે છે !! ***શુભ સવાર***
- દુઃખ નું કારણ કર્મનો અભાવ સુખ નું કારણ કર્મનો પ્રભાવ, અને શાંતિ નું કારણ પોતાનો સ્વભાવ !! ***શુભ સવાર***
- ઘડિયાળની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ, એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડીના વાર છે !! ***શુભ સવાર***
- ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ, બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !! ***શુભ સવાર***
- આજકાલ જીવનમાં જેટલા પણ લોકો મળે છે, બધા બસ પોતાને શિક્ષક સમજીને ભણાવીને ચાલ્યા જાય છે !! ***શુભ સવાર***
- એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર, ગોપીઓ પણ નહિ આવે રાસ વગર, જગતમાં બનવું છે બધાને રામ એ પણ વનવાસ વગર !! ***શુભ સવાર***
- જો હારવાની બીક લાગતી હોય, તો જીતવાની ઈચ્છા ક્યારેય ના રાખતા !! ***શુભ સવાર***
- સ્વપ્નાની દુનિયાથી જિંદગી શરુ થઈ જાય છે, બાકી આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારી દેખાય જાય છે !! ***શુભ સવાર***
- શું જતું કરવું અને શું જાતે કરવું, એ સમજાઈ જાય તો સ્વર્ગ અહીં જ છે !! ***શુભ સવાર***
- આંખી જિંદગી પૂરી થઈ ગયા પછી સમજાય છે કે, રામ નામ જ સત્ય છે !! ***શુભ સવાર***
- સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે, બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો પેઢીઓ લાગે છે !! ***શુભ સવાર***
- આખી રાત જન્નતની સફર કરી સાહેબ, સવારે જાગીને જોયું તો માથું મારી માં ના ખોળા મા હતું !! ***શુભ સવાર***
- એ દરરોજ સવારે મંદિરમાં ડંકો વગાડે છે સાહેબ, આંખો પોતાની બંધ છે ને ભગવાન ને જગાડે છે !! ***શુભ સવાર***
- જીંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, પણ એકવાર કોઈનો હાથ પકડ્યો તો છોડવાનો ના હોય !! ***શુભ સવાર***
- આ દુનિયામાં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે !! ***શુભ સવાર***
- જે થઈ ગયું તે ભૂલી જાઓ, જે કરવાનું છે તેની તૈયારી કરો !! ***શુભ સવાર***
- દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી, અમુક ભૂલ માટે પરિણામ પણ ભોગવવા પડે છે !! ***શુભ સવાર***
- પ્રેમ વ્યક્તિની એ તાકાત છે જે એને મળી જાય તો એ, જીંદગીમાં ક્યારેય કોઈનાથી નથી હારી શકતો !! ***શુભ સવાર***
- મળી જશે મંજિલ રસ્તામાં ભટકતા ભટકતા, ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘરથી નીકળ્યા નથી !! ***શુભ સવાર***
No comments:
Post a Comment