નમસ્કાર મિત્રો, આજના જમાનામા Whatsapp stuatus નો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને આમે આપના માટે એક નવા જ પ્રકારના કે 2019 માં લેટેસ્ટ છે એવા પ્રકારના સ્ટેસ્ટસનું ભંડોળ લઈને આવ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ કલેક્શન પસંદ આવશે.
- આજની દુનીયામાં જુઠ્ઠા લોકોનો સ્વિકાર થાય છે, અને સાચા લોકોનો શિકાર થાય છે !! ***શુભ સવાર***
- વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો, પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે !! ***શુભ સવાર***
- મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી, સુખેથી જીવીલ્યો આ જિંદગી કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી !! ***શુભ સવાર***
- જિંદગીના દાખલાઓમાં મુંઝાતો નહીં દોસ્ત, જ્યાં જવાબ સાચા હોય છે ત્યાં, ઘણી વાર મેથડ ખોટી હોય છે !! ***શુભ સવાર***
- ભાગી જવું ખુબ સરળ છે જાગી જવું અઘરું છે, ભાગો નહિ જાગો !! ***શુભ સવાર***
- વિધી સાથે વેરના થાય જીવન આખું ઝેરના થાય, કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત એમાં કઈ ફેરફાર ના થાય !! ***શુભ સવાર***
- નિંદરમાં સપના વાવી જો, દરિયો આંખોમાં લાવી જો, શિવાજી થવાશે આજે પણ, સિંહણનું ધાવણ ધાવી જો !! ***શુભ સવાર***
- ભૂલ કરી હોય તો કબુલી લેવું સારું, કારણ કે ભૂલને ગમે તેટલી ફેરવો એ સત્ય સામે નહિ ટકી શકે !! ***શુભ સવાર***
- ના મંદિરમાં છુપાયેલો છે ના મસ્જીદમાં, જેના દિલમાં માણસાઈ છે એનાં દિલમાં ભગવાન છુપાયેલો છે !! ***શુભ સવાર***
- મહેનત પગથિયાં સમાન છે અને નસીબ લીફ્ટ સમાન છે, લીફ્ટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે !! ***શુભ સવાર***
- સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો, પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !! ***શુભ સવાર***
- પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં, આખો પરિવાર સુખે થી રહે છે !! ***શુભ સવાર***
- વિશ્વાસ રાખજો... એવું કહેવાનું ના હોય, લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય !! ***શુભ સવાર***
- જ્યાં મીઠ્ઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં, ચાંદીના ચંમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય !! ***શુભ સવાર***
- ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા, ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો ખુબ ખુશ રહેશો !! ***શુભ સવાર***
- બોલતા તો બધાને આવડે છે, પણ ક્યાં, કેટલું અને શું બોલવું એ બહુ થોડા લોકોને જ આવડે છે !! ***શુભ સવાર***
- જીવન સરળ અને તરણ રહે તો, કોઈ પણ સમસ્યા તેની જાતે ઓશી થય જાય છે !! ***શુભ સવાર***
- દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે, ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે !! ***શુભ સવાર***
- જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકેને સાહેબ, તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર છે !! ***શુભ સવાર***
- જિંદગીની એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કદર મેળવવા માટે પણ કબર માં જવું પડે !! ***શુભ સવાર***
- પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે, અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !! ***શુભ સવાર***
- જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ હોય તો એ છે, કોઈ આપણને સાચા હ્રદયથી યાદ કરતું હોય !! ***શુભ સવાર***
- ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું વિચારેલું કે વાંચેલું નહી, પરંતુ આપણું કરેલું નોંધાય છે !! ***શુભ સવાર***
- સંબંધ સાચવવા અઘરા નથી હોતા, પરંતુ સંબંધની સાથે જોડાયેલા અલગ અલગ મનને સાચવવા અઘરા હોય છે !! ***શુભ સવાર***
- જિંદગીની એક ભૂલ માણસને ઘણુબધું શીખવી જાય છે, છતાં ઘણું બધું શીખેલા માણસો પણ ભૂલ કરી જાય છે !! ***શુભ સવાર***
- પાપ શરીર નથી કરતું વિચારો કરે છે, અને ગંગા વિચારોને નઈ શરીરને ધોવે છે !! ***શુભ સવાર***
- સબંધ તો મધમાખીની જેમ નિભાવવાનો, ફૂલ માંથી રસ પણ લેવાનો પણ એને નુકસાન ન થાય તેવી રીતે !! ***શુભ સવાર***
- સફળ લોકો પોતાના નિર્ણયથી દુનિયા બદલી નાખે છે, જયારે અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણય બદલી નાખે છે !! ***શુભ સવાર***
- તમને બીજા કરતા મોડી સફળતા મળે છે તો ઉદાસ ના થશો, કેમ કે સાહેબ નાના ઘર વહેલા બને, મહેલ બનતા તો વાર જ લાગે !! ***શુભ સવાર***
- સાહેબ પૈસો માણસને ખરીદી ગયો, અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે હું પૈસાથી બધું ખરીદુ છું !! ***શુભ સવાર***
- જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય, અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ !! ***શુભ સવાર***
- જિંદગીમાં બે જણની બહુ કાળજી રાખવી, એક કે જેણે તમારી જીત માટે બધું જ હારી દીધું હોય પિતા, બીજું કે જેની પ્રાર્થનાઓથી તમે બધું જીત્યા હોય માતા !! ***શુભ સવાર***
- ખાલી એક તારીખ બદલાશે આજે, જિંદગી તો તારે જાતે બદલવી પડશે !! ***શુભ સવાર***
- ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ, હમણાં જે સમય તમારા હાથમાં છે એ જ ઉત્તમ સમય છે !! ***શુભ સવાર***
- રાખો ભરોસો તમે ખુદ પર શાને શોધો છો ફરિશ્તાઓ..? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ !! ***શુભ સવાર***
- પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે !! ***શુભ સવાર***
- ગુંચવાય જો સંબંધ કદી મારા થકી, તો તમે પણ ઉકેલવામાં સાથ આપજો, કેમ કે સંબંધનો એક છેડો તમારા
- દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી, એક વાર પીય લ્યો એટલે આખી જિંદગી થાક નો લાગે !! ***શુભ સવાર***
- એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ, જે તમારી ભૂલ હોવા છતાં પણ મહાભારત લડે !! ***શુભ સવાર***
- નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે !! ***શુભ સવાર***
- જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે !! ***શુભ સવાર***
- ચિંતા એ જ વ્યક્તિની કરવી ગમે, જેને પોતાનાથી વધુ આપણી કદર હોય !! ***શુભ સવાર***
- નમતી ડાળને કારણ વિના વાઢી નાખી, પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી !! ***શુભ સવાર***
- ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં મળે, કર્મની ડાળીને હલાવવી પડશે !! ***શુભ સવાર***
- ભાગ્યમાં હશે તો કોઈ લુંટી નહીં શકે, ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે !! ***શુભ સવાર***
No comments:
Post a Comment