Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 24 December 2018

Good Night gujarati whatsapp and facebook status 1




હેલો મિત્રો આજે અમે આપના માટે Good Night સ્ટેટસ નું કલેક્શન 


  • સંબંધો અને માટીનો ઘડો બંને એક સરખા, તેની કિંમત બનાવનારને જ ખબર હોય તોડનારને નહીં દોસ્ત !! ==========શુભ રાત્રી============
  • પોતાના એ જ હોય છે જે કહ્યા વગર સાથે ઉભા રહે, કહેવા પર તો કેટલીક વાર અજાણ્યા પણ મદદ કરી દે છે !! =========: શુભ રાત્રી :==========
  • ઘડિયાળ બગડે તો રીપેરીંગ કરનાર મળે, પણ સમય બગડે તો જાતે જ સુધારવો પડે હો સાહેબ !! ***શુભ રાત્રી***
  • ========================= વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઇ જાય છે !! =========શુભ રાત્રી=========
  • જિંદગીની સૌથી સુંદર ભેટ હોય તો એ છે, કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય !! ***શુભ રાત્રી***
  • આંસુ સુકાયા પછી જે મળવા આવે એ સંબંધ છે, ને આંસુ પહેલા મળવા આવે એ પ્રેમ છે !! ======= શુભ રાત્રી =======
  • 👬👬👬👬👬👬👬 દોસ્ત શબ્દનો અર્થ બહુ મસ્ત થાય છે, દોષ નો જ અસ્ત કરી દે એ દોસ્ત હોય છે !! ***શુભ રાત્રી***
  • ===================== દુનિયાને તમારા વિચારોથી નહીં, તમારા કામથી જ મતલબ છે !! ======:-શુભ રાત્રી-:======
  • જિંદગીમાં બધું છોડી દો તો ચાલશે, પણ ચહેરા પરનું સ્મિત અને આશા ક્યારેય ના છોડવી !! ***શુભ રાત્રી***
  • અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે !! ***શુભ રાત્રી***
  • =^=^=^=^=^=^=^=^==^= ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા, દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા !! =^=^=^શુભ રાત્રી^=^==^=
  • જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે !! ***Good Night***
  • જેમ ફક્ત એક જોકરથી પાનાની આખી બાઝી પલટાઈ જાય છે, તેમ ફક્ત એક ઠોકરથી જીવનની બાઝી પણ પલટાઈ જાય છે !! ***Good Night***
  • મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ના કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો !! ***Good Night***
  • આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લુછી જાય એની કિંમત જરૂર હોય છે !! ***Good Night***
  • ભણેલા જ આંગળી ચીંધે, બાકી અભણ તો આંગળી પકડીને લઇ જાય સાહેબ !! ======:- શુભ રાત્રી -:======
  • જીત નિશ્ચિત હોય તો કાયર પણ જંગ લડી લે છે, બહાદુર તો એ લોકો છે જેઓ હાર નિશ્ચિત હોય તો પણ મેદાન ના છોડે !! ***Good Night***
  • જિંદગી જ્યારે તમને ખાટા લીંબુ આપે છે, ત્યારે તમારે એનું મીઠું લીંબુ સરબત બનાવવું જોઈએ !! ***Good Night***
  • મારું સાચું ધન તો તમારા જેવા અણમોલ મિત્રો છે, મારું આ ધન સહી સલામત રહે બસ એ જ પ્રભુને પ્રાર્થના !! ***Good Night***
  • બદલાઈ જાવ સમય સાથે અથવા સમયને બદલતા શીખી લો, જિંદગીમાં માત્ર રોદણા રોવાથી પરિસ્થતિમાં કોઈ સુધારો નહીં આવે !! ***શુભ રાત્રી***
  • જો રોટલીમાં ઘી અને બોલવામાં જી લાગી જાય ને, તો સ્વાદ અને ઈજ્જત બેઉ વધી જાય છે હો સાહેબ !! Good Night
  • ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ, શું ખબર તે પરિસ્થિતિ તમારા માટે પ્રયત્ન નહીં સમય માંગતી હોય !! Good Night
  • સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો હોય છે, જેની સાથે હોય તેની કિંમત વધી જાય છે !! ***શુભ રાત્રી***
  • જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવી જાય, એમ મનમાંથી અહંકાર નીકળી જાય તો જીવવાની મજા આવી જાય !! ***શુભ રાત્રી***
  • જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને સાહેબ, ત્યારે સમજવું કે સંબંધ સાચો બાકી બીજું બધું ખોટું !! ====:-શુભરાત્રી-:====
  • બરફની એક ખૂબી માણસમાં પણ છે, કોઈકની લાગણીની હુંફ મળે તો તરત ઓગળી જાય છે !! ***શુભ રાત્રી***
  • ભૂલ કરવી એ ખોટું નથી, ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે સાહેબ !! ***શુભ રાત્રી***
  • મહેનત અને પરસેવો તે સોનેરી ચાવી છે, જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી નાખે છે !! ***શુભ રાત્રી***
  • સંબંધો ભૂલથી તુટવા કરતા, ગેરસમજથી વધારે તુટતા હોય છે !! ***શુભ રાત્રી***
  • માથું ભલે ગમે તે દિશામાં હોય, બસ હૃદય સાચી દિશામાં હોવું જોઈએ !! ***શુભ રાત્રી***
  • વિશ્વાસ તોડવો માટે, કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !! ===:-Good Night-:===
  • જો તમને કોઈ એવા વ્યક્તિની તલાશ છે, જે તમારી જિંદગી બદલાવી દે તો એ વ્યક્તિ તમને અરીસામાં જોવા મળશે !! શુભ રાત્રી
  • ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે !! Good Night
  • જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !! ***શુભ રાત્રી***
  • કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !! ***શુભ રાત્રી***
  • લાગણીનું તો છે ઘાસ જેવું, ઉગી આવે જ્યાં મળે ભીનાશ જેવું !! ***શુભ રાત્રી***
  • સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો !! ***શુભ રાત્રી***
  • એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે, જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !! ***શુભ રાત્રી***
  • પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી !! ***શુભ રાત્રી***
  • પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ, પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !! ***શુભ રાત્રી***
  • ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !! ***શુભ રાત્રી***
  • સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહીંતર ખાડો જ બને સાહેબ !! ***શુભ રાત્રી***
  • સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે !! ***શુભ રાત્રી***
  • કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું, ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું !! ***શુભ રાત્રી***
  • દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !! ***શુભ રાત્રી***
  • અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય !! ***શુભ રાત્રી***
  • વિશ્વાસ તોડવો માટે, કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !! ===:-Good Night-:===
  • જો તમને કોઈ એવા વ્યક્તિની તલાશ છે, જે તમારી જિંદગી બદલાવી દે તો એ વ્યક્તિ તમને અરીસામાં જોવા મળશે !! ***શુભ રાત્રી***
  • ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પરંતુ આપણું કરેલું નોંધાય છે !! ***શુભ રાત્રી***
  • જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય, ત્યાં સુધી સારા માણસની કદર નથી થતી !! ***શુભ રાત્રી***

No comments:

Post a Comment