નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે Good Night Status નો સંગ્રહ
- કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા, પણ તમે જે રીતે વાત કરો એના પરથી તમારો ક્લાસ નક્કી થાય છે !! ***શુભ રાત્રી***
- લાગણીનું તો છે ઘાસ જેવું, ઉગી આવે જ્યાં મળે ભીનાશ જેવું !! ***શુભ રાત્રી***
- સફળતાના રસ્તે તડકો જ કામ લાગશે, છાંયડો મળશે તો કદાચ અટકી જશો !! ***શુભ રાત્રી***
- એ લોકો ક્યારેય તમારી કદર નહીં કરે, જે માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખતા હોય છે !! ***શુભ રાત્રી***
- પોતાને બધા ઓળખે એવું તો બધા ઈચ્છે છે, પણ પોતાને કોઈ ઓળખી જાય એ માણસને પોસાતું નથી !! ***શુભ રાત્રી***
- પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ, પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !! ***શુભ રાત્રી***
- ઢગલો પુસ્તકો વાંચીને પણ બે લીટી નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે !! ***શુભ રાત્રી***
- સમજવા જેટલું સામર્થ્ય હોય ને તો ભૂલ પગથીયું બને, નહીંતર ખાડો જ બને સાહેબ !! ***શુભ રાત્રી***
- સફળતા સુધી જતા રસ્તાઓ સીધા નથી હોતા, પણ સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઇ જાય છે !! ***શુભ રાત્રી***
- કંઈ જ ફરક નથી પડતો કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું, ફરક એ જ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું !! ***શુભ રાત્રી***
- દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત, પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે !! ***શુભ રાત્રી***
- અવગણના સહન કરીને પણ જે તમારી ખુશી ઇચ્છતું હોય, એનાથી વધારે કોણ તમને પ્રેમ કરતુ હોય !! ***શુભ રાત્રી***
- એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો પર, કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે !! ***શુભ રાત્રી***
- કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ અમુક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે !! ***શુભ રાત્રી***
- જે મજા બીજા માટે સારું કરવામાં છે, એ મજા બીજાથી સારું કરવામાં નથી !! ***શુભ રાત્રી***
- રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી મળું છું, તમે કરો ન કરો સાહેબ હું રોજ યાદ કરું છું !! ***શુભ રાત્રી***
- સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ, પણ અફસોસની વાત એ છે કે સાચા સમયે નથી સમજાતું !! ***શુભ રાત્રી***
- ફિકર કરવા છતાં કોઈ તમારી કદર ના કરે તો દુખી ના થવું, કેમ કે એક સમય એવો જરૂર આવશે જયારે એને પસ્તાવું પડશે !! ***શુભ રાત્રી***
- નથી કીધું મેં કૃષ્ણને કે મારી મુશ્કેલી મોટી છે, કહ્યું મેં મુશ્કેલીને કે મારો કૃષ્ણ તારાથી મોટો છે !! ***શુભ રાત્રી***
- દિવસભરના બધા પાપ એમ જ ધોવાઈ જાય, જો આંખ ખુલતા જ નામ મહાદેવનું લેવાઈ જાય !! ***શુભ રાત્રી***
- ઝાડ પર બેઠેલા પક્ષીને ખબર છે કે ડાળી નબળી છે તો પણ બેસે છે, કેમ કે એને ડાળ કરતા વધારે ભરોસો એની પોતાની પાંખો પર છે !! ***શુભ રાત્રી***
- જે માણસને આપણી કદર ના હોય, એના માટે રડીને આપણે પોતાની કદર ના ખોવાય !! ***શુભ રાત્રી***
- જયારે સંબંધમાં મારું તારું ભૂલીને આપણું થાય, ત્યારે જ એ સંબંધ મજબુત થાય છે !! ***શુભ રાત્રી***
- જિંદગીમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો દોસ્તો, કે આપણા બાળકના આત્મવિશ્વાસને વધારવા માટે કોઈ બીજાના દાખલા ના આપવા પડે !! ***શુભ રાત્રી***
- ઉંમર ભલે ગમે એટલી વીતી જાય સાહેબ, પણ સ્વભાવ અને પ્રભાવમાં ફર્ક ના પડવો જોઈએ !! ***શુભ રાત્રી***
- સંસ્કારની ખાલી વાતો જ થાય છે સાહેબ, સાચી હકીકત તો વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે !! ***શુભ રાત્રી***
- જે ભૂલી જવી જોઈએ એ વાતો તમને યાદ છે, બસ એનો જ આ જિંદગીમાં બધો વિવાદ છે !! ***શુભ રાત્રી***
- તમારા સપનાનું નિર્માણ તમારે પોતે જ કરવું પડશે સાહેબ, નહીતર બીજા લોકો એના સપના પુરા કરવા તમારો ઉપયોગ કરશે !! ***શુભ રાત્રી***
- બે જ વસ્તુ અંતે બધાને બહુ નડતી હોય છે સાહેબ, ખુલ્લી આંખે જોયેલા સપના અને હકીકત સામે બંધ કરેલી આંખ !!! ***શુભ રાત્રી***
- જીવનમાં સાચી સફળતા તો ત્યારે મળી કહેવાય, જયારે આપણા માતા-પિતા આપણા નામથી ઓળખાય છે !! ***શુભ રાત્રી***
- ક્યાં સમય છે આપણી પાસે જીવતા માણસ સાથે બેસવાનો, આપણે તો માણસ મર્યા પછી જ બેસવા જઈએ છીએ !! ***શુભ રાત્રી***
- સારા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરવો એ, હીરો ફેંકીને પથરો ઉઠાવવા સમાન જ છે !! ***શુભ રાત્રી***
- સમય તો રોજ એક કોરો ચેક આપે છે, આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !! ***શુભ રાત્રી***
- સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી, ના પડી ખબર કે ઉંમર ક્યારે નીકળી ગઈ બારીમાંથી !! ***શુભ રાત્રી***
- થોડુક વિચારજો સાહેબ, આ દુનિયામાં સોનાની ચેનવાળા કરતા, ચેનથી સુવાવાળો વધારે સુખી હોય છે !! ***શુભ રાત્રી***
- બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય આવજો નહીં કહે, એ ફક્ત ચાલ ફરી મળીએ જ કહેશે !! ***શુભ રાત્રી***
- ચિંતા એટલી કરો કે કામ થઇ જાય, એટલી બધી નહીં કે તમારું જ કામ તમામ થઇ જાય !! ***શુભ રાત્રી***
- જિંદગી જયારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, ને જિંદગી જ્યારે રડાવે તો સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે !! ***શુભ રાત્રી***
- જે વ્યક્તિ તમારી કદર નથી કરતી એની માટે તમે રડો છો, અને જે વ્યક્તિને તમારી કદર છે એને તમે રડાવો છો !! ***શુભ રાત્રી***
- બધા લોકો ખુબ સારા હોય છે, જો આપણો સમય સારો હોય તો !! ***શુભ રાત્રી***
- શોખને સમયસર બદલવામાં ના આવે તો ટેવ બની જાય છે, માફી વારંવાર મળી જશે પણ વિશ્વાસ વારંવાર નથી મળતો !! ***શુભ રાત્રી***
- ક્યારેય એ વ્યક્તિની રાહ ના જુઓ, જે તમારા કરતા બીજા સાથે વધારે ખુશ હોય !! ***શુભ રાત્રી***
- હું અને મારું કરવા કરતા, આપણે અને આપણું કરવાથી જીવન વધારે સુખમય બને છે !! ***શુભ રાત્રી***
- અમુક લોકો પૈસાથી ભલે ગરીબ હોય, પણ તેઓ દિલથી બહુ અમીર હોય છે !! ***શુભ રાત્રી***
- કોઈપણ મુશ્કેલી વગર જીતે એ માત્ર વિજય મેળવે છે, પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે એ ઈતિહાસ રચે છે !! ***શુભ રાત્રી***
- નામ અને ઓળખાણ ભલે નાની હોય, પણ પોતાની હોવી જોઈએ સાહેબ !! ***શુભ રાત્રી***
- જીવનમાં ઉપર જવા માટે નિસરણીની નહીં, સારી વિચારસરણીની જરૂર હોય છે સાહેબ !! ***શુભ રાત્રી***
- જિંદગીમાં એક સાચો મિત્ર, 100 સામાન્ય મિત્રો કરતા સારો હોય છે !! ***શુભ રાત્રી***
- કોણ કહે છે કે બાળપણ પાછુ નથી મળતું, ક્યારેક મમ્મીના ખોળામાં માથું મુકીને સુઈ જજો !! ***શુભ રાત્રી***
- અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી હોય છે, પરંતુ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી હોય છે !! ***શુભ રાત્રી***
No comments:
Post a Comment