Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 24 December 2018

Good Night status whatsapp and facebook status 3


નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે Good Night Status નો સંગ્રહ 




  • બધાને બીજી તક મળવાનો હક છે, પણ એ જ ભૂલ બીજીવાર કરવા માટે નહિ !! ***શુભ રાત્રી***
  • સૌથી મુલ્યવાન કોઈ ભેટ હોય તો એ છે સમય, એટલે કોઈ તમારા માટે સમય કાઢે તો કદર કરજો !! ***શુભ રાત્રી***
  • તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે, કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દુર પણ ના રહેવું !! ***શુભ રાત્રી***
  • ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી સાહેબ, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી !! ***શુભ રાત્રી***
  • વર્ષ ભલે બદલાઈ જાય સાહેબ, દુઆ છે કે કોઈના સંબંધો ના બદલાઈ જાય !! ***શુભ રાત્રી***
  • સંબંધ ભલે ગમે તેટલો મજબુત હોય, સમય એકવાર તોડવાની કોશિશ જરૂર કરશે !! ***શુભ રાત્રી***
  • ઘણી બધી અને મોટી ભૂલો કર્યા વગર, કોઈ પણ માણસ મોટો બની શક્યો નથી !! ***શુભ રાત્રી***
  • એકતા હોય તો બધું જ બદલી શકાય છે, જુઓને દિવસોએ મળીને વર્ષ બદલી નાખ્યું !! ***શુભ રાત્રી***
  • અમુલ્ય સંબંધો સાથે ધન દોલતની તુલના કદાપી ના કરવી, કેમ કે પૈસા બે દિવસ કામ આવે છે જયારે સંબંધો આખી જિંદગી !! ***શુભ રાત્રી***
  • જીવનમાં સારા લોકો મળવા બહુ જ અઘરા છે, મળે તો એમને સાચવી લેજો સાહેબ !! ***શુભ રાત્રી***
  • સંબંધ સદીનો હોય કે ક્ષણનો, બસ સજીવન હોવો જોઈએ !! ***શુભ રાત્રી***
  • ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યા જ નહીં, કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના !! ***શુભ રાત્રી***
  • કામ તો આખી જિંદગી રહેશે વ્હાલા, બસ આ જિંદગી કોઈના કામમાં આવી જાય તો ઘણું છે !! ***શુભ રાત્રી***
  • જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે, અમુક નીકળે છે સાચું સોનું તો અમુકના પાણી મપાય જાય છે !! ***શુભ રાત્રી***
  • જાણીતું થવું સહેલું છે સાહેબ, પણ કોઈનું વહાલું થવું ઘણું અઘરું છે !! ***શુભ રાત્રી***
  • ખરાબ સમય બે પ્રકારના હોય છે સાહેબ, એક રડતા શીખવાડે અને બીજો લડતા શીખવાડે !! ***શુભ રાત્રી***
  • લોકો કહે છે કે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ, હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ના દે !! ***શુભ રાત્રી***
  • મને તો એ સંબંધ ખુબ ગમે, જેમાં હું નહીં પણ આપણે આવે !! ***શુભ રાત્રી***
  • બસ પોતાના માટે #રીયલ બની જાઓ, બીજાના માટે આપોઆપ #રોયલ બની જશો !! ***શુભ રાત્રી***
  • કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, બસ દોરી સાચાં માણસના હાથમાં હોવી જોઈએ !! ***શુભ રાત્રી***
  • એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, દુઃખનું કારણ અજ્ઞાન સિવાય બીજું કશું નથી !! ***શુભ રાત્રી***
  • પોતાની તુલના અન્ય સાથે ના કરો, એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો !! ***શુભ રાત્રી***
  • અંજામની ખબર તો કર્ણને પણ હતી સાહેબ, પણ વાત મિત્રતા નિભાવવાની હતી !! ***શુભ રાત્રી***
  • જેને ભુલાવી ના શકો એને માફ કરી દેજો, અને જેને માફ ના કરી શકો એને ભુલાવી દેજો !! ***શુભ રાત્રી***
  • જેને ભુલાવી ના શકો એને માફ કરી દેજો, અને જેને માફ ના કરી શકો એને ભુલાવી દેજો !! ***શુભ રાત્રી***
  • એ સંબંધ જ શું કામનો જેમાં તમે બંધન અનુભવો, ક્યારેય કોઈના પર રોકટોક મૂકી સાથે ના રહી શકાય !! ***શુભ રાત્રી***
  • વિશ્વાસ હંમેશા એવા ઉપર મુકો, કે એ મુક્યા પછી તમારો શ્વાસ અદ્ધર ના રહે !! ***શુભ રાત્રી***
  • માંનો હાથ ફરે માથા પર એ ચોઘડિયું, દુનિયાનું શ્રેષ્ઠ ચોઘડિયું કહેવાય છે !! ***શુભ રાત્રી***
  • ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો, જિંદગી રોજ સિલેબસ બહારના સવાલ જ પૂછશે !! ***શુભ રાત્રી***
  • દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું, ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી જ હશે !! ***શુભ રાત્રી***
  • જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ, જે આપણા દરેક સારા અને ખરાબ સમયમાં સાથે હોય !! ***શુભ રાત્રી***
  • સંબંધોમાં ના રાખો હિસાબ નફા ખોટનો, સંબંધોનું ગણિત તો કાચું જ સારું સાહેબ !! ***શુભ રાત્રી***
  • દેશભક્તિ દિલથી હોવી જોઈએ, ફક્ત સોસીઅલ મીડિયા પુરતી નહીં !! ***શુભ રાત્રી***
  • નાનપણ પણ કેવું કમાલનું હતું દોસ્તો, રમતા રમતા ગમે ત્યાં સુઈ જાઓ પણ આંખ તો બસ પલંગમાં જ ખુલતી !! ***શુભ રાત્રી***
  • જગત સમજે કે ના સમજે તમે સમજી જાઓ સાહેબ, જીતના બે જ માર્ગ છે કાં તો ખમી જાઓ અને કાં તો નમી જાઓ !! ***શુભ રાત્રી***
  • દુનિયાના કોઈ પણ ખૂણે જઈને આવો, મારા મિત્રો જેવા મિત્રો ક્યાંય નહીં મળે !! ***શુભ રાત્રી***
  • પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે શબ્દો એકનું નામ છે સોરી અને બીજો પ્લીઝ !! ***શુભ રાત્રી***
  • દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય પણ નહીં ભૂલું તારી યારી !! ***શુભ રાત્રી***
  • સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે, તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો !! ***શુભ રાત્રી***
  • માથા ફરેલા જ મુશ્કેલીના સમયમાં સાથ આપે છે સાહેબ, સીધા તો બાયલાની જેમ સલાહ આપીને ચાલ્યા જાય છે !! ***શુભ રાત્રી***
  • બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ લોકો હોય છે, બસ લાગણીઓ અને વિશ્વાસમાં છેતરાય છે !! ***શુભ રાત્રી***
  • જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો દોસ્તો, અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં પોતાના છૂટી ના જાય !! ***શુભ રાત્રી***
  • આ તો નિભાવતા નથી લોકો માનવતાને, બાકી માનવતાથી મોટો બીજો કોઈ ધર્મ નથી !! ***શુભ રાત્રી***
  • જીવનમાં જો આગળ વધવું જ હોય સાહેબ, તો ગઈકાલના દર્દને તમારા આજની તાકાત બનાવી લ્યો !! ***શુભ રાત્રી***
  • જેટલું સપનું મોટું એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ એટલી જ મોટી સફળતા હશે !! ***શુભ રાત્રી***
  • તમારે પતંગિયા જોઈએ છે તો ફૂલ બનો, બાકી ઉકરડાના નસીબમાં તો કાગડા જ હોય છે !! ***શુભ રાત્રી***
  • ખબર નહીં કેમ સમજતા નથી લોકો, પ્રેમ અને ખુશી આપવાથી મળે છે માંગવાથી નહીં !! ***શુભ રાત્રી***
  • આદત ખુશ રહેવાની રાખો સાહેબ, રિસામણા તો છોકરીઓના હોય !! ***શુભ રાત્રી***
  • એ લોકોના સંબંધો જ સૌથી વધારે ટકે, જે એકબીજાથી કંઈ છુપાવતા નથી !! ***શુભ રાત્રી***
  • વાદ નહીં વિવાદ નહીં, મહાદેવ સિવાય કોઈ વાત નહીં !! ***શુભ રાત્રી***
  • ભૂલનો બચાવ કરવા કરતા, ભૂલની કબુલાત કરવામાં ઓછો સમય લાગે છે !! ***શુભ રાત્રી***
  • ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી સાહેબ, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી !! ***શુભ રાત્રી***
  • માં-બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે કે, ઉજાગરાતો કોઈ નહિ જુએ, પણ ધજાગરા આખું જગત જોશે !! ***શુભ રાત્રી***
  • ઈશ્વર સાચાને ઓછું આપે છે, પણ સાથ પૂરો આપે છે, જયારે ખોટાને બધું આપે છે, પણ સાથ નથી આપતા !! ***શુભ રાત્રી***
  • ઘરનું ફળિયું અને માણસનું મન ચોખ્ખા જ હોવાં જોઈએ, તો જ કોઈકને આવવાનું અને બે ઘડી ઠહેરવાનું મન થાય !! ***શુભ રાત્રી***
  • જિંદગી પણ એક રાત જેવી છે, જે મળી જાય એ પોતાનું અને જે ના મળે એ બસ એક સપનું !! ***શુભ રાત્રી***
  • કિનારા ઉપર ગબડી ગબડીને જેમ પથ્થરો સુવાળા બને છે, એમ કાર્ય અને વાણીથી લોકો શ્રેષ્ઠ બને છે !! ***શુભ રાત્રી***
  • સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈનાં પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા, દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે !! ***શુભ રાત્રી***
  • સાવ સાદા વિચારો સાથે લઈને ચાલો દોસ્ત, દુનિયા આપોઆપ તમને અનોખા સમજશે !! ***શુભ રાત્રી***
  • છેતરીને ક્યાં જશો સાહેબ, લોકો છેતરાય જશે ઉપરવાળો નહીં !! ***શુભ રાત્રી***
  • કોઈને #Prove કરવા નહીં, ખુદને #Improve કરવા મહેનત કરો !! ***શુભ રાત્રી***
  • ખોટા માણસો સાથે કરેલી દલીલો કરતા, સાચા માણસો સાથે કરેલું એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !! ***શુભ રાત્રી***
  • ભૂલ કરવી એ ખોટું નથી સાહેબ, ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે !! ***શુભ રાત્રી***
  • કોઈનો સારો અને સરળ સ્વભાવ એની કમજોરી નથી હોતી સાહેબ, પણ એ એને મળેલા સંસ્કાર હોય છે !! ***શુભ રાત્રી***
  • અનુભવે સિંહને મૌન રહેતા શીખવી દીધું, ગર્જના કરીને ક્યારેય શિકાર નથી કરી શકાતો !! ***શુભ રાત્રી***
  • કોઈપણ વ્યક્તિ સાથે વધારે પડતા નજીક ના થવું, આજનો માણસ રોજ સવારે નવી લાગણીઓ સાથે ઉઠે છે !! ***શુભ રાત્રી***
  • કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય, તો તમે ગર્વ કરજો કે તમે ઉચ્ચ અને મહાન છો !! ***શુભ રાત્રી***


No comments:

Post a Comment