નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું Gujarati Status માં આજે અમે આપના માટે લાવ્યા છીએ 100 થી પણ વધારે Gujarati Attitude Whatsapp Status નો ખજાનો.
Gujarati Attitude Whatsapp Status 2019
ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે, પણ ઉભો નહીં રહું એ પણ નક્કી છે.
મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો, કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.
દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરીશું, લોકો પગે ચાલશે અને અમે એમના ખભા પર.
તમે સારા છો તો થઈને દેખાડો, અમે ખરાબ છીએ તો સાબિત કરો.
કિનારો ના મળે તો ભલે ના સહી, ડુબાડી બીજાને ક્યારેય તરવું નથી મારે.
મારા જેવા કરોડો મળશે, પણ હું તો નહીં જ મળું.
હારી નથી ગયો જીતીને બતાવીશ, મારો સમય ખરાબ છે હું નહીં.
ગજું નથી સાથ નિભાવાનું, ને નીકળી પડ્યા છે અમારી સાથે ચાલવા.
![]() |
| Attitude Whatsapp Status |
જરાક માથાભારે પણ થવું પડે સાહેબ, નહિતર આ દુનિયા માથે ચડીને નાચે એવી છે.
કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ? હસીને મેં જવાબ આપ્યો કે કોઇની સાથે કપટ નથી કર્યું.
નખરા તો છોકરીઓના હોય સાહેબ, બાકી અમારા તો કાયમ તોફાન જ હોય.
ઉમર નાની છે વાલા, બાકી નામ તો બજારમાં ગુંજતું કરી દીધું છે.
વટમાં ફરવું એ તો શોખ છે મારો સાહેબ, બાકી માણસ તો હું યે સીધો સાદો જ છું.
હું નમું છું બધાની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો છે.
સ્વીકારું છું કે હું સરોવર જેટલો મીઠો નથી, પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી !!
બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા, મજા તો ત્યારે આવે જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!
કેટલીએ ખારાશ ગટગટાવી છે સાહેબ, ત્યારે આ દિલ દરિયા જેવું છે !!
હું ઘણું બધું જાણું છું પણ અજાણની જેમ રહું છું, ના બોલવું એ મારી કમજોરી નહીં પણ મૌન રહેવું એ
મારી તાકાત છે !!
મારી ખામીઓ અને ખૂબીઓ મને જ બતાવવી, ગામમાં આપણી બીજી કોઈ શાખા નથી !!
Gujarati Attitude Whatsapp Status 2019
![]() |
| gujarati attitude whatsapp status |
હોત જો જટિલતા તો ક્યાં પ્રશ્ન હતો કશો, હું સરળ છું માટે કોઈને સમજાયો નથી !!
યાદ રાખી લેજે દોસ્ત અમે ગુજરાતી છીએ, ધંધો કરી પણ લઈએ ને ધંધે લગાડી પણ દઈએ !!
સંબંધો વિશે હું કંઈ જાણતો નથી, પણ મળ્યા પછી કોઈ મને ભૂલી જાય એ વાતમાં હું માનતો નથી !!
જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું, કોણ ક્યારે અને ક્યાં બદલાયા બધો હિસાબ રાખું છું !!
મનમાં હોય જો ઘમંડ તો કાઢી નાખજો, યાદ કરશો તો જ યાદ આવશો હવે !!
તું રિસાઈ જાય ત્યાં હું હારી જાઉં છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું !!
જુગાર નથી જિંદગી છે મારી, રમે તો જરા સંભાળીને રમજે !!
જેને ઉગવાની ઉતાવળ હોય, એ મોટાભાગે બાવળ જ હોય !!
સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં, ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની !!
એ વિચારી ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બન્ને છીએ ગુજરાતી !!
હું પૈસા કમાવા માટે ક્યારેય કામ નથી કરતો, હું ફક્ત મારી કેપેસિટી માપું છું કે હું કેટલા પૈસા કમાઈ શકું છું !!
હે પ્રભુ ! લખીને મારું ભાગ્ય જો તું ખુશ હોય, તો તારા એ નિર્ણય પર હું રડી કેમ શકું ?
આગ લગાડવાનો સ્વભાવ નથી મારો, પણ પર્સનાલિટી જોઇને લોકો બળી જાય તો હું શું કરું !!
દમ તો શબ્દોમાં હોવો જોઈએ, બાકી ઘાયલ તો મારી આંખ પણ કરી દે !!
![]() |
| gujarati attitude whatsapp status |
લોકો કહે છે મારો પણ સમય આવશે, હું કહું છું કે મારો સમય હું ખુદ લાવીશ !!
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા, ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા !!
દુઃખ, દુશ્મન અને દેવું, એ માત્ર મરદને જ હોય !!
મારે કોઈના #Like ની કોઈ જરૂર નથી, લોકો મને દિલથી #Like કરે છે એ જ ઘણું છે !!
મારી પાસે નમવા માટેની સભ્યતા છે, તો નમાડવાની તાકાત પણ છે !!
હું અને મારો સમય બંને સરખા છીએ, એ મારું નથી માનતો ને હું એનું નથી માનતો !!
ખોટી વાહ અને પાછળથી ઘા, આપણા લોહીમાં જ નથી વાલા !!
આજીવન તારો સાવજ બનીને રહું, જો તું મારી સિંહણ બનીને મને વળગી રહે !!
મંઝીલે પહોંચવું હોત તો હું તારાથી વહેલા પહોંચી જાત, પણ કોઈનો હાથ છોડીને આગળ વધવું એ મારા સ્વભાવમાં નથી !!
તૂટીને, વિખેરાઈને, જાતને સમેટતા મને આવડે છે, માણસ છું એટલે એક આંખે હસતા ને એક આંખે રડતા મને આવડે છે !!
હું નમી ગયો એમની સામે, કેમ કે મારે વટ નહીં સંબંધ રાખવો હતો !!
તમે કોઈ જાદુગર છો કે શું, મારા દિલમાં સમાવું અે કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી !!
જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે, પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!
જોરથી ધક્કો માર્યો લોકોએ ડૂબાડવા માટે, ફાયદો એ થયો કે હું તરતા શીખી ગયો !!
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું, જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!
તું જેવી મને વિચારે છો તેવી હું નથી, હું જેવી છું તેવી તું વિચારી પણ નહીં શકે !!
સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!
મોત કાલે આવતું હોય તો આજે આવે, પણ જીવવું તો બાકી વટથી જીવવું !!
નાની ઉંમરમાં અનુભવ જાજા લઇ બેઠો છું, ખબર નહિ જીવનમાં હું ક્યા જઈ બેઠો છું !!
અરે કંઈ વાંધો નહીં, લોકો અમને મતલબ પડે ત્યારે તો યાદ કરે છે !!
ભારીમાં ભારી વજન ઉઠાવી લઉં છું, પણ હજી સુધી કોઈનો ફાયદો નથી ઉઠાવ્યો !!
મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો, સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો !!
અમુક લોકો આવ્યા હતા મને સમજવા માટે, પછી પોતે જ સમજીને ચાલ્યા ગયા !!
Gujarati Attitude Whatsapp Status 2019
![]() |
| gujarati attitude whatsapp status |
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દઉં, જે મારા ચહેરાને જોઇને ખુશ થઇ જાય છે !!
મારો તો સ્વભાવ છે દુધમાં સાકરની જેમ ભળી જવાનો, પણ તમને જ ગળ્યું ના ભાવે એમાં મારો શું વાંક !!
જીતવાની મજા તો ત્યારે જ આવે, જ્યારે આખી દુનિયા તમારી હારની રાહ જોઇને બેઠી હોય !!
લડી લેવું જ્યાં સુધી દિલમાં થોડી ઘણી hope હોય, પછી સામે ભલેને ગમે તેટલી મોટી તોપ હોય !!
મશહુર થઈને ઓળખ ઉભી કરવાનો મને ક્યા શોખ છે, મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે !!
નમતો હતો, નમું છું અને નમીશ માત્ર સંબંધો સાચવવા માટે, બાકી લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી !!
હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું, કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરુ છું !!
હકથી પૂછશો તો શ્વાસોશ્વાસની ખબર આપીશ, જો શંકાએ સ્થાન લીધું તો મોતનીય ખબર નહીં આપું !!
ભીડમાં ભીડ જેવો ના થઇ જઉં, એટલે જ એકલો રહું છું !!
હું તો સંબંધનો પાકો ખેલાડી છું સાહેબ, રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં મારી રમત ના હોય !!
મુસીબતની મજાલ નથી કે મને ઝુકાવે, સામા વહેણમાં તરવાની આદત છે મને !!
પસંદ મારી લાજવાબ જ હોય છે, ઉદાહરણ તમારું જ લઇ લો ને !!
એવું બદલાઈ જવું છે ને, લોકો તરસી જાય પહેલા જેવો જોવા માટે !!
લાવીશ ભાઈ લાવીશ એક દિવસ એવો પણ લાવીશ, મને મળવા માટે લોકો તરસશે ને હું બધાને લાઈનમાં બોલાવીશ !!
ઈમાનદારી એક મોંઘો શોખ છે, જે હર કોઈની તાકાતની વાત નથી !!
નામ અને ઓળખાણ નાની છે, પણ મારી પોતાની છે !!
પ્રેમ કરવો તો સિંહણ જેવીને સાહેબ, હરણીઓ ક્યારે ફૂદકી જાય નક્કી નહીં !!
કોઈને દુઃખ ના લાગે એ માટે મૌન વજનદાર રાખું છું, નહીં તો શબ્દો હું પણ ધારદાર રાખું છું !!
ભરોસો રાખજે મારા પર, અને કોઈને દિલમાં વસાવી લઈએ તો કોઈ દિવસ ભૂલતા નથી !!
મારા દિલમાં જેને હું સ્થાન આપું છું, એને મારી જાતથી પણ વધારે હું પ્રેમ કરું છું !!
બધા નમેલા માથા ગુલામોના નથી હોતા સાહેબ, બસ માન અને મર્યાદા નામની પણ કોઈ વસ્તુ હોય છે !!
જો હું સ્ટાઈલ ના મારું, તો છોકરીઓ લાઈન કોને મારશે !!
તું રિસાઈ જાય ત્યારે હું હારી જાવ છું, બાકી હેસિયત તો દુનિયા જીતવાની રાખું છું !!
મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં અમે માથું ઉતારી દઈએ અને અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !!
એને રૂપનો ઘમંડ આવી ગયો સાહેબ, હવે એ અપ્સરા હોય તો પણ મારે ના જોઈએ !!
મારી વાતનું ખોટું લાગે તો ખોટું ના લગાડતી, હું તો જીદ્દી છું ને મસ્તી તો કરીશ જ !!
સાહેબ હું પાવર અને પૈસાને નહીં, સંબંધને માન આપુ છું !!
છોકરી સુંદર હોય તો બધાને ગમે, પણ મને તો Simple હોય તો વધારે ગમે !!
ગુજરાતી છોકરીઓમાં બીજું કશું હોય કે ના હોય, પણ #Attitude તો આખા ગામનો હોય !!
#Smart છું પણ #Girl Friend નથી, કારણ કે મારે પ્રેમ કરવો છે #Time Pass નહીં !!
જખ્મો તો હું પણ તમારા કરતા ઊંડા રાખું છું, પણ જખ્મો ઉપર હું મુસ્કુરાહટના પહેરા રાખું છું !!
તને મારા વગર ચાલશે તો સાંભળ, મને તારા વગર દોડશે !!
પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે, છોડી દેશો તમે તો આમાં ક્યાં રેખાઓ ખાસ છે !!
સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે, વાતો કરવી ફૂલો સાથે અને મૂંગા રહેવું પત્થર સાથે !!
#Personality તો હંમેશા એવી જ હોવી જોઈએ સાહેબ, કે માણસોને આપણો ફોટો પણ ચશ્માં ઉતારીને જોવો પડે !!
નથી જોઈતી મારે પ્રેમનો દેખાવ કરતી ભીડ, બસ કોઈ એક પણ દિલથી હુંફ આપનારું હશે તો ચાલશે !!
આ સસ્તા માણસોના જમાનામાં, કોહીનુર હીરો બનવા માંગુ છું હું !!
દુનિયા જીતી જાશુ વાલા, બસ ભાયુ ભેગા અને ભડવા છેટા રેજો !!
સિંહ જેવા દોસ્તો અને બકરી જેવા દુશ્મન હોય, તો જિંદગીમાં મોજે મોજ જ હોય હો વાલા !!



No comments:
Post a Comment