નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું Gujarati Status માં. આજે આપના માટે અમે લઈને આવ્યા છીએ 100 થી પણ વધારે whatsapp status નું collection. જેને આપ શેર કરી શકો છો આપના ફેસબૂક અને વોટ્સએપમાં.
Gujarati Attitude Whatsapp Status 2019
 |
| Attitude status |
- મને સાગરની બીક ના બતાવ દોસ્ત, મેં હસતા ગાલોના ખાડામાં તોફાન જોયા છે !!
- હું દુશ્મનના પત્થરનો જવાબ ફૂલથી જ આપું છું, પણ એ ફૂલ હંમેશા એની કબર પર હોય છે !!
- આપણો તો એક જ નિયમ વાલા, નાત માટે માન અને દોસ્તો માટે જાન !!
- બસ એક તને જ તોફાની લાગુ છું, બાકી તો આખું ગામ કહે છે કે કેવો ડાહ્યો છોકરો છે !!
- હું તો સાદગી પર મરું છું, તું કેમ આટલી તૈયાર થઈને નીકળે છે !!
- મને ૯૯% ખાતરી છે કે તમે મને ધિક્કારો છો, અને ૧૦૦% ખાતરી છે કે મને એનાથી કોઈ ફર્ક નથી પડતો !!
- મારી દોસ્તીનો ફાયદો ઉઠાવી લેજે, કેમ કે મારી દુશ્મનીનું નુકશાન તું સહન નહીં કરી શકે !!
- હંમેશા જ્યાં છીએ ત્યાં નંબર-1 છીએ, બસ આ ભાવ જ નંબર-1 બનાવી શકશે !!
- શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ, જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ !!
- હું સુધરી ગયો એવું ક્યારેય સાંભળવા નહીં મળે તમને, કેમ કે સિંહ તો ખૂંખાર જ સારા લાગે !!
- ઈચ્છા તો મને પણ ઘણી છે તને મોબાઈલ નંબર આપવાની, પણ તું માંગે તો આપું ને !!
- તાળું તોડી કોઈ લુંટી લે એટલી જિંદગી અમીર તો નથી, પણ મૈત્રી ભાવો કદી ખૂટે એટલો ગરીબ પણ હું નથી !!
- કોઈને ખટકતું હોય તો સામેથી કહેજો, બાકી જિંદગી તો આમ જ જીવાશે !!
- કોઈના હાડકા તોડવા હોય તો એક સેકન્ડ પણ નથી વિચારતો, પણ કોઈનો ભરોસો તોડતા મારો જીવ ક્યારેય નથી ચાલતો !!
- જિંદગી અને જુવાની એક વાર જ આવે, મારું માનો તો મોજથી જીવી લેવાની !!
- દુનિયામાં એવો કોઈ Subject નથી બન્યો, જે એક રાતમાં વાંચીને પાસ ના કરી શકાય !!
Gujarati Atiitude Whatsapp Status 2019
- જિંદગી ગમે ત્યારે અને ગમે ત્યાંથી શરુ કરી શકાય, કાટ હથિયારોને લાગે ઈરાદાઓને નહીં સાહેબ !!
- એક મફતની સલાહ આપું છું ધ્યાનથી સાંભળજે, ક્યારેય કોઈને મફતમાં સલાહ ના આપતો !!
- હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કદર થવી જોઈએ, બસ એકવાર વાંચો તો દિલ પર અસર થવી જોઈએ !!
- એના માટે માન હતું, પણ એને થોડુક અભિમાન હતું !!
- હું એક જ શોખ જોરદાર રાખું છું, પરિસ્થિતિ ગમે તે હોય પણ ચહેરા પર મુસ્કાન રાખું છું !!
- યાદ રાખજો સમય પોતાનો રંગ જરૂર બદલે છે, આજે તમારો છે તો કાલે મારો પણ આવશે !!
- આ તો બળતરા કરવાવાળાની દુઆ છે, નહીંતર હું આટલો ફેમસ થોડો હોવ !!
- જિંદગીમાં ગમે તેવી મજબૂરી હોય, એકવાર કોઈનો હાથ પકડ્યા પછી છોડવાનો ના હોય !!
- આ તો માં-બાપના સંસ્કાર નડે છે, બાકી તને તો શું તારા બાપને પણ નચાવું !!
- જિંદગી હંમેશા એવી જીવો, કે તમારી મજાક કરવાવાળા ખુદ મજાક બની જાય !!
- ચાલ્યા જઈશું તમને તમારા હાલ પર છોડીને, કદર શું છે એ સમય બતાવશે તમને !!
- એક નાનકડું કારણ છે મારું નીચે જોઇને ચાલવા માટે, હું માટીનો બનેલો છું તો મને અભિમાન ના શોભે !!
- ઓયે સાંભળ ! તારો ઘમંડ તારી પાસે જ રાખ, પ્રેમ કર્યો છે પણ હવે ગુલામી નથી કરવી તારી !!
- માપમાં રહેવાનું હો સાહેબ, તમે રાવણ હો તો સામેવાળા પણ રાવણ જ હોય !!
- એક નાનકડી ખોટ લઈને જનમ્યો છું, જ્યાં વપરાય મગજ ત્યાં પણ હૃદય વાપરતો રહ્યો છું !!
- વાત એ નથી કે મને કોઈ મળતી નથી, વાત એ છે કે મારે કોઈ જોઈતી જ નથી !!
- હું અભિમાની નથી સાહેબ, બસ મારી મહેનતનો એટીટયુડ છે !!
- ઝુપડીમાં રાજ કરવું મને ગમશે સાહેબ, પણ મહેલોની ગુલામી કરવી મને નહીં પરવડે !!
- છોકરી સંસ્કારી હોવી જોઈએ, બાકી સ્માર્ટ તો મારો ફોન પણ છે !!
- હું સારી વ્યક્તિ જ છું પણ એનું કારણ ના પૂછતાં, કેમ કે એક કારણ એમાંથી તમે પણ છો !!
- ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે, જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!
- ભલે જલાવે દુનિયા મને પણ હું તો જીવવાનો, લાખ ભેળવો માટીમાં મને પણ હું તો બેઠો થવાનો !!
- જો બકા આપણું તો બસ એક જ કામ, ખાવાનું, પીવાનું ને મોજમાં રેવાનું !!
- શાંત છીએ એનો મતલબ એ નથી કે બધું ભૂલી ગયા છીએ, પર્વત ભલે શાંત હોય પણ એની અંદર જવાળામુખી સળગતો હોય છે !!
Gujarati Atiitude Whatsapp Status 2019
- જો બકા આપણે તો હસતા રહેવાનું, બાકી દુનિયા આખી તેલ લેવા જાય !!
- હા મને ગુસ્સો આવે છે, કારણ કે ખોટું મારાથી સહન નથી થતું !!
- છોકરો #Honest હોવો જોઈએ, બાકી #Smart તો આજકાલ ફોન પણ છે !!
- તું ડાહી શરમાળ શાંત હરણ જેવી, અને હું ગામ આખાની હળી કરતો સાવજ !!
- મારા વાળી થોડી #લેટ આવશે, પણ જો જો લાખોમાં #એક આવશે !!
- મારા સપના જોવાનું છોડી દે પગલી, સાવજના સપના જોવા માટે સિંહણ બનવું પડે !!
- બસ મારી એક જ ઈચ્છા છે જિંદગીમાં કે એવો કોઈ મુકામ મળે, જે દિવસે મારી જિંદગી ઢળે એ દિવસ આભેથી સુરજ પણ રડે !!
- સહનશક્તિ તો ઘણી છે મારી, બસ કોઈ તારા વિશે બોલી જાય તો સહન ના થાય !!
- પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, બાકી નફરતમાં તો તારો ઉલ્લેખ પણ ના હોય !!
- પીઠ પાછળ બોલવું એ મારી આદત નથી બીજાની જેમ, બે શબ્દો ઓછા બોલું છું પણ માણસની સામે બોલું છું !!
- બાળપણથી આદત છે ગમતું સાચવવાની, પછી એ કોઈ વસ્તુ હોય કે તું !!
- અમારાથી બેવફાઈ કોણ કરવાનું સાહેબ, અમે તો પ્રેમ જ દેવોના દેવ મહાદેવને કર્યો છે !!
- ગાય બનીને આવશો તો અમે ગોવાળ છીએ સાહેબ, બાકી સિંહ બનીને આવશોને તો અમે પણ શિકારી છીએ !!
- ના તો હું નાસ્તિક છું કે ના તો હું આસ્તિક છું, હું જે કંઈ પણ છું એ બસ વાસ્તવિક છું !!
- હું નમું જરૂર છું પણ માત્ર એ લોકોની સામે જ, જેને મને નમતો જોવાની ઈચ્છા નથી હોતી !!
- એટીટ્યુડ તો બાળકો બતાવે સાહેબ, અમે તો લોકોને એમની ઔકાત દેખાડીએ છીએ !!
- વટ તો હોય જ ને સાહેબ, મહાદેવનો હાથ છે અમારી ઉપર !!
- એ તો ખાનદાની નડી જાય છે સાહેબ, બાકી ખાનદાન ઉખાડતા વાર ના લાગે !!
- તમારે મને ક્યારેય કંઈ નહીં કહેવાનું, એક વાત યાદ રાખજો કે હું મારી રીતે પરફેક્ટ જ છું !!
- મારી અવગણના કરવાવાળાને હું, મારી સફળતાથી જ જવાબ આપીશ !!
- હું બદનસીબ નથી સાહેબ, બસ મારા સમયને આવવામાં થોડો સમય બાકી છે !! ધાક ધમકી તો લુખ્ખાઓ આપે, અહીં તો સીધું ફાયરીંગ જ થાય હો વ્હાલા !!
- ધાક ધમકી તો લુખ્ખાઓ આપે, અહીં તો સીધું ફાયરીંગ જ થાય હો વ્હાલા !!
- અંદાજ થોડો અલગ છે મારા વિચારવાનો, લોકોને મંઝીલનો શોખ છે ને મને સાચા રસ્તાનો !!
- શું ફર્ક પડે છે કે તમે મને પસંદ નથી કરતા, મને હું ગમું છું એ જ ઘણું છે !!
- પોતાનો હોય એને જ વટ કહેવાય, બાકી બીજાની તો ઝેરોક્ષ જ હોય !!
- સૌથી ડાહી છોકરી છું હું, જ્યાં સુધી કોઈ હેરાન ના કરે ત્યાં સુધી !!
Gujarati Atiitude Whatsapp Status 2019
- થોડો સમય લાગશે પણ ઠીક થઇ જઈશ, હું ઠોકરથી પડ્યો છું પોતાની નજરોથી નહીં !!
- તું મારી ચિંતા છોડી તારું કરજે હો વાલા, મારી લાજ રાખવાવાળો મારો મહાદેવ બેઠો છે !!
- સ્વભાવમાં થોડી ગરમી પણ જરૂરી છે સાહેબ, બાકી ખારો ના હોય તો દુનિયા દરિયો પણ પી જાય !!
- ખુદને ભૂલીને ભટકી ન જાઉં હું ક્યારેક, એટલે જ અરીસાનો ટુકડો ખિસ્સામાં રાખું છું !!
- આપણને ચાહવા કોઈને મજબુર ના કરી શકાય, પણ કોઈ આપણને ચાહે એવી વ્યક્તિ જરૂર બની શકાય !!
- મારા એકાંતમાં જ હું એટલો વ્યસ્ત છું, દુનિયાને શું ખબર કે હું કેટલો મસ્ત છું !!
- હું ખુશ છું કે કોઈ મારી વાત તો કરે છે, ખરાબ કહે છે તો શું થયું એ યાદ તો કરે છે !!
- આપણે પણ સામેથી બોલાવવાનું છોડી દીધું, જો બોલાવે તો બોલવાનું બાકી જાય તેલ લેવા !!
- જવાની તો તોફાની જ હોવી જોઈએ, બાકી શાંત તો પાણી પણ હોય જ છે !!
- મારે એવી છોકરી જોઇને જેને ચાલવું ખુબ ગમે, કેમ કે મારી પાસે ગાડી નથી !!
- હું થોડાક જ લોકોની નજીક છું, અને એ થોડાક લોકો જ મારી દુનિયા છે !!
- પગલી તારે જેટલું અભિમાન છે, એનાથી #ડબલ અમારું માન છે !!
- જો તને મારી નથી પડી, તો મને પણ તારી જરાય નથી પડી !!
- જરા સંભાળીને સંબંધ બનાવજો મારી સાથે, કેમ કે હું સંબંધ અંત સુધી સાચવું છું !!
- માચીસની તો અહીંયા જરૂર જ ક્યાં પડે છે, અમુક લોકો મને જોઇને જ બળી જાય છે !!
- આજકાલ બધા જ #Date કરી રહ્યા છે, બસ હું એકલો જ છું જે #Wait કરી રહ્યો છું !!
- સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવું, હજી એ ઠોકરને મારે લાત મારવાની બાકી છે !!
- હાથ નથી જોડ્યા મેં કોઈ સામે, એક તું જ છે જે ઝુકાવી જાય છે મને !!
- જેટલું મગજ છોકરાઓ પાસે હોય છે, એટલું તો મારું હંમેશા ખરાબ રહે છે !!
- કાં તો હું રસ્તો શોધી લઈશ કાં તો બનાવી લઈશ, પણ હું હાર તો નહીં જ માનું સાહેબ !!
- ખુશામત કરીને ખીર ખાવા કરતા, મહેનત કરીને ખીચડી ખાવી વધુ સારી !!
- #Attitude તો હંમેશા રહેવાનો જ, ના ગમે તો જા કોઈ બીજો શોધી લે !!
- બીજાનું પાણી માપવાની હિંમત ત્યારે જ કરવી, જયારે આપણને પોતાને તરતા આવડતું હોય !!
- મારી કમજોરીઓ શોધવાનું રહેવા દો સાહેબ, કેમ કે મારી એક કમજોરી તમે પણ છો !!
- ઓયે સાંભળ પાગલ, મારા જેવો તને Google માં પણ નહીં મળે !!
- તમને તમારી જાત પર અભિમાન છે, તો મારે પણ મારું સ્વાભિમાન છે સાહેબ !!
- વહેતા તો અમને પણ આવડતું હતું જળમાં, પણ કોઈ હલકા ના કહે એટલે ડૂબી ગયા સાહેબ !!
- મારી હાર પર આશ્વાસનની જરૂર નહીં પડે મને, મેં એટલા પણ કમજોર નથી રાખ્યા મારા ઈરાદાઓને !!
Gujarati Atiitude Whatsapp Status 2019
- તફાવત એ જ છે તારા અને મારા વિશે, તું વિચારીને જીવે છે અને હું જીવીને વિચારું છું !!
- તું મારી સાથે નથી તો કંઈ વાંધો નથી, હું રોવું તારા માટે એટલી તારી ઔકાત નથી !!
- કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે, હું એનાથી અઘરી જિંદગી જીવી ગયો છું !!
- તમે દરિયાની શું વાત કરો છો સાહેબ, લોકો તો અમારી આંખોમાં ડૂબી જાય છે !!
- બધાને સારા માની લેવા, એ જ સૌથી ખરાબ આદત છે મારામાં !!
- ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત, કેમ કે પ્રેમમાં ઓગળવું મંજુર છે તૂટવું નહીં !!
- અમે કોઈને જોઇને ખુશ નથી થતા, કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!
- શાયરી તો શોખથી લખું છું દોસ્ત, બાકી એવી કોઈ છોકરી નથી બની કે જે મારું દિલ તોડી શકે !!
- ઘણીવાર મને થાય છે કે જેવા સાથે તેવો થઇ જાવ, પણ પછી થાય ના યાર આવું કરવું મને ના શોભે !! જો આદત મારી સહેવાની ના હોત, તો હિંમત તારી કંઈ કહેવાની ના હોત !!
- હું અને પ્યાર ? નો ચાન્સ યાર !!
- માન્યું કે હું કોઈ ખાસ નથી, પણ મારા જેવી કોઈમાં વાત નથી !!
- લોકો કહે છે તું દરેકનું દિલ જીતી લે છે, એમને શું ખબર હું પોતાનું દિલ જ હારી બેઠો છું !!
- જો તમને મારી સાથે વાંધો છે તો મને વાત કરો, મારી પંચાત બીજાને કરવાની કોઈ જરૂર નથી !!
- સંભાળીને ખર્ચ કરું છું ખુદને, એક અરીસો છે જે રોજેરોજ મારો હિસાબ કરે છે !!
- હરીફાઈ નથી નડતી સાહેબ, મને મારી શરીફાઈ નડે છે !!
- હજારો ચાહવાવાળા છે અમારા સાહેબ, એક દુશ્મનથી અહીં કંઈ ફરક ના પડે હો !!
- થોડીક થોડીક વારમાં આંસુ સાફ કરવા કરતા, એને જ સાફ કરી દો જે તે આંસુનું કારણ હોય !!
- હવે હું એવી રીતે હારી જઈશ, કે એ જીતીને પણ રડશે !!
- દુઃખ તો ભાગ્યમાં હોય એટલે મળે છે, બાકી તારી શું ઔકાત કે તું મને દુઃખી કરી શકે !!
- મારું #Behavior જ એટલું આકર્ષક છે ને, કે ક્યાંય #Attitude બતાવવાની જરૂર જ નથી પડતી !!
- ઈચ્છે તો સાવ ભૂંસી જ નાખજે, હાંસિયામાં રહેવા આમેય હું ટેવાયો નથી !!
No comments:
Post a Comment