નમસ્કાર મિત્રો આપના માટે આજે એકદમ નવા whatsapp status સાથે લાવ્યો છું.આજે આ સ્ટેટસને શેર કરીને તમારી ફીલિંગ્સ બતાવો
Gujarati Status Attitude 2019
![]() |
Atiitude Status |
- મારી હાર પર આશ્વાસનની જરૂર નહીં પડે મને, મેં એટલા પણ કમજોર નથી રાખ્યા મારા ઈરાદાઓને !!
- મારી જિંદગીમાં મને દરેકની જરૂર નથી, બસ થોડા એવા લોકોની જરૂર છે જે મને સમજી શકે !!
- જેટલો બદલાઈ શકતો એટલો બદલી ગયો છું હું, હવે જેને વાંધો હોય એ પોતાનો રસ્તો બદલજો !!
- કહી દો તમામ દુઃખો અને મુશ્કેલીઓને, હવે મને દરેક હાલતમાં જીવતા આવડી ગયું છે !!
- લગાવ બસ એટલે ઓછો રાખું છું, લોકો ક્યાં હંમેશા માટે આવે છે જિંદગીમાં !!
- ફક્ત મારું નામ જ તોફાની છે, બાકી દિલનો તો હું સાવ ભોળો છું !!
- નથી આવડતી મને ઉડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવા એ મારું કામ નહીં !!
- હા હું આજે પણ #સિંગલ છું, કેમ કે મને કોઈ સાચવી શકે એમ નથી !!
- ભલે જમાનો ગમે તેટલો વિરુદ્ધ હોય, ચાલીશ તો હું સાચા અને સાફ રસ્તા પર જ !!
- મારી મમ્મી થાકી ગઈ છે મારાથી, ખબર નહીં મારી સાસુનું શું થશે !!
- તમે ચહેરાની શું વાત કરો છો સાહેબ, લોકો તો અમારી #પોસ્ટના પણ દીવાના છે !!
- જિંદગીમાં #Entry નહીં સાહેબ, પણ #Exit જોરદાર હોવી જોઈએ !!
- સફાઈઓ આપવાનું છોડી દીધું મેં, સાફ શબ્દોમાં કહું છું ખરાબ છું હું !!
- ઉંચી BRAND નું દિલ છે મારું, ગમે તેવાને ના મળે હો સાહેબ !!
- થોડા ખરાબ છીએ એટલે તો મોજ કરીએ છીએ, સારા હતા ત્યારે ક્યાં કોઈએ એવોર્ડ આપી દીધા હતા !!
- કોઈ કહે કે તમે આવા કેમ ? તો કહેજો અમારામાં ખામી જોવાવાળા તમે જ કેમ ?️
- ખાલી #Attitude હોવાથી કંઈ નથી થતું સાહેબ, #Smile એવી આપો કે બધાના મન જીતી લે !!
- ચહેરા પર સ્માઈલની અને જિંદગીમાં સ્ટાઈલની, કોઈ દિવસ કમી ના આવવી જોઈએ !!
- તમે તો બસ તમે જ છો, પણ ઓછા તો અમે પણ નથી હો !!
- શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!
Gujarati Status Attitude 2019
- મેં સંબંધ ઓછા કરી નાખ્યા, પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા !!
- આખી દુનિયા #Mingle છે, બસ ખાલી હું જ #Single છું !!
- મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!
- મારી ખામોશી પર ના જશો સાહેબ, રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!
- એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
- મેં કદી કોઈને છેતર્યા નથી, એટલે તો મને ચાહનારા ઘણાં સુખી છે !!
- મને નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી ગયો તો પ્રેમ થઇ જશે !!
- મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે છે !!
- મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, પણ મારા વિશ્વાસનું પરિણામ છે !!
- ભીડમાં ભીડ જેવો ના થઇ જાવ, એટલા માટે હું એકલો રહું છું !!
- મરદને મોત મંજુર હોય, પણ અપમાન હરગીજ નહીં સાહેબ !!
- સંસ્કાર અને હદ જો ના હોત, તો હું બધાની વાતનો જવાબ ચપટી વગાડીને આપી દેત !!
- દરેક બાબતને સાબિત નહીં કરી શકું, હું માણસ છું ગણિતનો કોઈ પ્રમેય નહીં !!
- વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય, મારું બોલેલું છાપેલો કાગળ છે એમાં ફેરફાર ના થાય !!
- હું કોઈને સારી નથી લાગતી તો હું શું કરી શકું, દરેકની પસંદગી કંઈ સારી થોડી હોય છે !!
- હું અને મારો સમય બંને સરખા છીએ, નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો !!
- હું અને મારો સમય બંને સરખા છીએ, નથી એ મારું માનતો કે નથી હું એનું માનતો !!
- કલમ નહીં સંભાળ તારા પાલવની કોર, કેમ કે શબ્દો નહીં દિલ ચોરે છે આ માખણચોર !!
- અત્યારે તો બંધ બાજીમાં જ ચાલીએ છીએ અમે, હવે જોવાનું એ છે કે ઉપરવાળો બાજીમાં એક્કો આપે છે કે જોકર !!
Gujarati Status Attitude 2019
- કોઈને નીચા દેખાડવા એ મારા સ્વભાવમાં નથી, અને કોઈ મને નીચો બતાવે એ એની ઔકાતમાં નથી !!
- જરા ધીરે ચાલ ઓ સમય, હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે !!
- મને હરાવીને મારો જીવ લઇ જાય એ મંજુર છે મને, પણ દગો કરવાવાળાને હું બીજો મોકો નથી આપતો !!
- હું જિંદગીમાં ક્યારેય હાર્યો જ નથી, કાં તો જીત્યો છું ને કાં તો શીખ્યો છું !!
- નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ, જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય !!
- તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ શું શકશો !!
- નમી જઈએ અમે ઓકાતથી વધારે, સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે !!
- તારો એટીટ્યુડ મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે !!
- હું બહુ ઓછા લોકોની નજીક છું, પણ એ બધા જ મહત્વપૂર્ણ છે !!
- કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો, આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ !!
- કંઈ કહેવું જ હોય તો સામેથી કહેજો, પીઠ પાછળ કહ્યું તો કહેવા લાયક નહીં રહો !!
- લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે, બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી !!
- કરવાવાળાએ તો ઘણા ઘાવ કર્યા, તોય આપણે તો હંમેશા મોજે દરિયા જ કર્યા !!
- રસ નથી મને કોઈની સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત છું મારી દુનિયાદારીમાં !!
- જ્યાં સુધી મારો મહાદેવ મારા કાળજામાં બેઠો છે ને, ત્યાં સુધી દુશ્મનની ઓકત નથી મારી છાતીમાં ઘા કરવાની !!
- માન્યું કે એ કોઈ રાજાથી ઓછો નથી, પણ એ રાજા જ શું જેની રાણી હું નથી !!
- અરે પાગલ જો તો સહી મને એકવાર, મારા જેવી તને બીજે ક્યાંય નહીં મળે !!
- હકથી આપશે તો તારી નફરત પણ કબુલ છે, ભીખમાં તો તારો પ્રેમ પણ નહીં !!
- દિલનો ખરાબ નથી હું સાહેબ, બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું !!
- તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ તને રાજા માનીશ, જો તું મને રમત માનીશ તો હું બતાવીશ કે રમત કેમ રમાય !!
- ચહેરા યાદ જ છે સાહેબ, બસ સમયની રાહ છે !!
Gujarati Status Attitude 2019
- મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે !!
- શાંત સમજીને ઓલવવાની કોશિશ ના કરશો, જો ભડક્યો ને તો રાખ કરી નાખીશ !!
- ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા રહે, પણ ઊંડાણમાં શાંત સમંદર આગળ હોય છે !!
- મને મેળવવા તારે થોડી મહેનત તો કરવી જ પડશે, હું કોઈ મેગી નુડલ્સ નથી કે બે મીનીટમાં તૈયાર થઇ જાઉં !!
- જિંદગીમાં હવે કંઇક એવું કરવું છે, કે એ સામેથી કહે યાર મારે તને મળવું છે !!
- લોકો સાચી કરી કે ખોટી કરે, પણ વાત તો અમારી જ કરે છે ને !!
- એણે કહ્યું મોંઘી પડશે આ દુશ્મની તો, મેં પણ કહી દીધું કે સસ્તું તો હું કાજળ પણ નથી લગાવતી !!
- જેની નજરમાં હું ખરાબ છું, એણે નેત્રદાન કરી દેવું જોઈએ !!
- આ તો તમારી ખુશી માટે રસ્તો બદલી નાખ્યો, બાકી તમને મેળવવા એટલા પણ અઘરા નથી !!
- દુનિયામાં એવી કોઈ છોકરી નથી, કે જેને હું ધારું અને મેળવી ના શકું !!
- જો તમે મને મારા ખરાબ સમયમાં છોડી જાઓ, તો તમારા ખરાબ સમયમાં મને યાદ ના કરતા !!
- એક જ શોખ હું કાયમ રાખું છું, સમય ગમે તેવો હોય પણ ચહેરો હસતો રાખું છું !!
- એક મસ્ત ફોટો અને ઉપરથી હિરોઈનવાળી અદા, અરે તું શું ગાંડા તારા જેવા 25 મારા પર છે ફિદા !!
- સમય સમયની વાત છે આજે તમારો છે તો ઉડી લો, કાલે અમારો આવશે તો ઉડાવી દઈશું !!
- હજુ સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને, એને ઘમંડ હતો કે ફરીથી ફોન આવશે !!
- નડવાનું કીડીને પણ નહીં, પણ વચ્ચે આવે તો મુકવાનો વાઘને પણ નહીં !!
- પોતાનો હોય એને જ વટ કહેવાય, બાકી બીજાની તો ઝેરોક્ષ કહેવાય !!
No comments:
Post a Comment