Gujarati Status

All types gujarati status collection like Attitude status,sad status,romantic status,friendship status,broken heart status,life status,bewafa status,good morning status,good night status etc.

Monday, 24 December 2018

Good Night status whatsapp and facebook status part 5





નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે Good Night Status નો સંગ્રહ લઈને આવ્યા છીએ.

  • એ વ્યક્તિની કદર કરવાનું ના ભૂલતા સાહેબ, જે આ જુઠ્ઠા જગતમાં નિઃસ્વાર્થે તમારી સાથે હોય !! ***શુભ રાત્રી***
  • પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી, એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે !! ***શુભ રાત્રી***
  • મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ, મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !! ***શુભ રાત્રી***





  • સપના જોવા હોય તો આંખો ખુલ્લી રાખીને જુઓ, તો જાતે જ સાચા કરી શકશો !! ***શુભ રાત્રી***
  • ચુપ રહેલી દરેક વ્યક્તિ કંઇક બોલવા માંગતી હોય છે, બની શકે એ યોગ્ય સમય કે યોગ્ય શબ્દોની શોધમાં હોય !! ***શુભ રાત્રી***
  • શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત છે, અને ઈચ્છાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહે એ મોક્ષ છે !! ***શુભ રાત્રી***
  • જિંદગી ભલે અજમાવી લે એની રીતે, હું પણ જીવી લઈશ મારી રીતે !! ***શુભ રાત્રી***
  • જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ, જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે !! ***શુભ રાત્રી***
  • મંદિરમાં દાન દેતા પહેલા એટલું જરૂર વિચારજો, ક્યાંક એ દાનની જરૂર પોતાના સમાજને તો નથી ને !! ***શુભ રાત્રી***
  • ઇચ્છાઓની મહેફિલ તો દરેક સજાવે છે, પણ સફળ એ થાય છે જે નસીબ લઈને આવે છે !! ***શુભ રાત્રી***
  • અર્જુન નથી થવું મારે મને સુદામા જ રહેવા દો, જોઇને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દો !! ***શુભ રાત્રી***
  • વેરમાં હંમેશા વાંધો હોય છે, અને સ્નેહમાં હંમેશા સાંધો હોય છે !! ***શુભ રાત્રી***
  • તારા વગરની રાત મારે નાં જોઈએ, સપનામાં તો બસ તું જ જોઈએ !! ***શુભ રાત્રી***
  • પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્ત કેમ કે, આ દુનિયા શાબાશી અને ઘા ત્યાંજ જ આપે છે !! ***શુભ રાત્રી***
  • પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, સમજણ, આ બધા ને તોડવા ની તાકાત મજબૂરી માં છે !! ***શુભ રાત્રી***
  • દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ !! ***શુભ રાત્રી***
  • માન વગરની હાજરી કરતાં, યાદ આવે એવી ગેરહાજરી વધુ સારી !! ***શુભ રાત્રી***
  • જીવન માં સંપતી ઓછી મળશે તો ચાલશે, પણ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ન કરી શકે !! ***શુભ રાત્રી***
  • જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે !! ***શુભ રાત્રી***
  • સુરજ ઢળે છે એટલે તમારી યાદ આવે છે, કે પછી યાદ આવે છે એટલે સુરજ ઢળી જાય છે !! ***શુભ રાત્રી***
  • કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જાતું પણ, તમે તેની કેટલી ઈજ્જત કરો છો તે મપાઇ જાય છે !! ***શુભ રાત્રી***
  • ફુંક મારી ને દીવાને ઓલવી શકાય અગરબત્તી ને નહીં, જે સુગંધ ફેલાવે છે તેને કોઈ ઓલવી શકતું નથી !! ***શુભ રાત્રી***
  • જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ, શીખવાનું દરેક વખતે હોય છે !! ***શુભ રાત્રી***
  • ઘણા લોકો જીવનને શણગારીજાય છે સાહેબ, કોઈક હિસ્સો બનીને તો કોઈક કિસ્સો બનીને !! ***શુભ રાત્રી***
  • પોતાની આદત પ્રમાણે ચાલવામાં એટલી ભૂલ નથી થતી, જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શું કેહશે એ મનમાં રાખવાથી થાય છે !! ***શુભ રાત્રી***


  • કોઈને મદદ કરવાની શક્તિ ન હોય, ત્યારે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ !! ***શુભ રાત્રી***
  • સપના Upload તો તરત થઈ જાય છે, પણ Download કરવામાં જિંદગી નીકળી જાય છે !! ***શુભ રાત્રી***
  • ઓછુ સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહી ચાલે, ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે !! ***શુભ રાત્રી***
  • સાંજનો વિસામો તો ત્યાં જ ગમે જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે, સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે જરૂરી હોવું સુંદર છે !! ***શુભ રાત્રી***
  • એકદમ સરળ ગણિત છે દોસ્ત, વસ્તુ હોય કે સંબંધ વિકલ્પ વધે એટલે કિમત આપોઆપ ઘટી જાય છે !! ***શુભ રાત્રી***
  • ગીતામાં ચોખ્ખા શબ્દો માં કીધેલું છે કે, તું નિરાશ ના થઈશ, નબળો તારો સમય છે તું નથી !! ***શુભ રાત્રી***
  • જે માણસ સાચો હોય છે, તે લોકોના હ્રદય માં રહે છે, પણ જે માણસ દયાળુ હોય છે, તે ઈશ્વર ના હ્રદય માં રહે છે !! ***શુભ રાત્રી***
  • સારા સમય માં જળવાયો, ખરાબ સમય માં ઓળખાયો, સમય અને માણસ અહીં રગેરગમાં પરખાયો !! ***શુભ રાત્રી***
  • શાંતિ રાખો અને મેહનત કરો આપણાં ભાગ્યનું આપણને જ મળશે, ભાગ્યમાં રહેલું કોઈ નહીં લઈ જાય !! ***શુભ રાત્રી***
  • જ્યાં આપણા તમામ સપના ખુશી ખુશી પુરા થઇ શકતા હોય, ત્યાં ચેહરા ઉપર હાસ્ય ની લકીરો રચાય જ જાય છે !! ***શુભ રાત્રી***
  • લોકોની વાતો સાંભળીને ચીંતા નઈ કરવાની, અમુક લોકો પેદા જ બકવાસ કરવાં માટે થયા હોય છે !! ***શુભ રાત્રી***
  • હૈયામાં હાક હોવી જોઈએ કાંઈક કરી બતાવાની, બાકી, 2 હાથ અને 2 પગ વાળાને પણ ભીખ માંગતા જોયા છે !! ***શુભ રાત્રી***
  • વિશ્વાસની વાત નાં કરો સાહેબ, વિશ્વાસ એકવાર જ થાય બીજી વાર કરો તો તે આશા કેહવાય !! ***શુભ રાત્રી***
  • જેની જરૂર નથી એ વસ્તું નો મોહ ન રાખો સાહેબ, નહીંતર એક દિવસ જેની જરૂર છે, એ વસ્તું વહેંચવી પડશે !! ***શુભ રાત્રી***
  • બધી ખબર હોય કે ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે, છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર !! ***શુભ રાત્રી***
  • મિલ્કત એટલી જ હોવી જોઈએ કે માણસ મરણ પથારી એ હોય, ત્યારે છોકરા ડોક્ટર ને બોલાવે વકીલ ને નહિ !! ***શુભ રાત્રી***
  • પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો, બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઘણા છે !! ***શુભ રાત્રી***
  • પોતે કરેલા કર્મોનું ફળ બધાએ અહીંયા ભોગવું પડે છે, એટલે બધા કર્મો સારા કરશો તો ફળ પણ સારું મળશે !! ***શુભ રાત્રી***
  • જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ, ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે !! ***શુભ રાત્રી***
  • માન એમને આપવું જે એને લાયક હોય, એમને નહીં જે એની માંગણી કરતા હોય !! ***શુભ રાત્રી***
  • ખાલી નોટો ના રંગ બદલવાથી જ ઘણા લોકોના જીવ નીકળી ગયા, તો જયારે ઔલાદ રંગ બદલે ત્યારે એ માં-બાપ ઉપર શું વીતતી હશે !! ***શુભ રાત્રી***
  • એક સફળ વ્યક્તિ પાછળ, ઘણાં બધા અસફળ વર્ષો હોય છે !! ***શુભ રાત્રી***
  • તમે કરીતી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો, અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો !! ***શુભ રાત્રી***
  • શું કરવું કે ના કરવું એ તમારા હાથની વાત છે, બાકી કોઈના હાથની કઠપૂતળી ક્યારેય ના બનતા !! ***શુભ રાત્રી***
  • દિલથી દુવાકરો તો માંગેલું બધું જ મળી જાય છે, વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મનો પણ નમી જાય !! ***શુભ રાત્રી***
  • જે સપના ખરેખર સાચા થવાના જ હોય છે, તે કદી આપણને શાંતીથી સુવા નથી દેતા !! ***શુભ રાત્રી***
  • તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પરંતુ આદત બદલો તો, નક્કી છે કે તમારી આદત તમારું ભવિષ્ય બદલી નાખશે !! ***શુભ રાત્રી***



  • કાંટા ભલેને હતા મારગમાં પગલાં માત્ર ફૂલો પર જ પડ્યા, દયા હતી પ્રભુની મુજ પર કે તમારા જેવા મિત્ર મળ્યા !! ***શુભ રાત્રી***
  • હું રોજ રાત્રે વીતેલા દિવસને અગ્નિદાહ આપું છું, અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું !! ***શુભ રાત્રી***
  • માનવીને સુધરવું હોય તો સંતોની જરૂર નથી, એને સાચાં તન અને મનની જરૂર છે !! ***શુભ રાત્રી***
  • માનવીને સુધરવું હોય તો સંતોની જરૂર નથી, એને સાચાં તન અને મનની જરૂર છે !! ***શુભ રાત્રી***
  • મનનું મનમાં રાખતા નહીં તક મળે ત્યાં બોલી દેજો, ઘુંચ બનવાની રાહ ના જોતા ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !! ***શુભ રાત્રી***
  • વાંક કોનો હતો એનાથી કોઈ ફેર નથી પડતો સાહેબ, નિર્ણય હંમેશા કુદરતનો હોય છે જે દરેકને ભોગવવો પડે છે !! ***શુભ રાત્રી***
  • ઊંઘ આવતી હોય એમને રાત મુબારક, ના આવતી હોય એમને કોઈની યાદ મુબારક !! ***શુભ રાત્રી***
  • માત્ર જીતવા વાળો જ નહીં, પણ ક્યારે શું હારવું છે, એ જાણવા વાળો પણ સિકંદર કેહવાય છે !! ***શુભ રાત્રી***
  • ખબર છે બધાં જ વાસણોમાંથી ખાલી માટલાનું જ પાણી ઠંડુ કેમ હોય છે, કેમ કે એ દેશની માટીમાંથી બનેલું હોય છે !! ***શુભ રાત્રી***


No comments:

Post a Comment